Description


ભાડલા(ભંડારીયા) નિવાસી વિઠ્ઠલભાઈ કરશનભાઈ મંડિરના ધર્મપત્ની સ્વ.કમળાબેન વિઠ્ઠલભાઈ મંડિર ઉ.વર્ષ-૭૦ તે હિમંતભાઈ કરશનભાઈ મંડિરના ભાભી,જગદીશભાઇ તેમજ રંજનબેન,ભારતીબેન,\r\nરેખાબેન અને ભાવનાબેન ના માતૃશ્રી તથા કાનો,કાર્તિક અને વંદુના દાદીમાંનુ આજે તા.૭/૩/૧૯ને ગુરુવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.સદગતની અંતિમયાત્રા આજે સવારે ૧૧ કલાકે ભાડલા(ભંડારીયા) મુકામે રાખેલ છે.\r\nસંપર્ક - જગદીશભાઈ 9978273345
Created : 2019-03-07 10:30:01
Created : 2019-03-07 10:30:01

 

**** Show Number
Report this AD.