*બ્રાહ્મણની-ઉત્પતી* બ્રહ્માજીએ તપોબળથી પોતાના મુખમાંથી વેદો ની રક્ષા કરવા માટે સર્વ પ્રથમ જે પુત્ર ઉત્પન્ન કર્યો તેને બ્રાહ્મણ કહેવાય છે. આમ બ્રાહ્મણો બ્રહ્માનું મુખ ગણાય છે. ઉત્તમ બ્રાહ્મણો દેવતુલ્ય ગણાય છે. બ્રહ્મ જાનનાતિ ઈતિ બ્રહ્મ (બ્રાહ્મણ). બ્રાહ્મણ મહિમા પ્રુથ્વિવ્યાં યાનિ તિર્થાની તાનિ તિર્થોની સાગરે સાઘરે સર્વ તિર્થાની દક્ષિણ પાદે વેદાસ્તન્મુખ માશ્ચિતા અર્થાત – પ્રુથ્વિ ઉપર જેટલાં તીર્થ છે. તે નદિઓમાં મળે છે. સમુદ્રમાં જેટ્લા તીર્થ છે. તે બધા બ્રાહ્મણો ના […]