શ્રી સૂક્ત લક્ષ્મી માતા હરિ : ૐ ॥ હિરણ્યવર્ણા હરિણી સુવર્ણરજતસ્ત્રજામ્ | ચન્દ્રાં હિરણ્યમયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥1॥ તાં મ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ્ | યસ્યાં હિરણ્યં વિન્દેયં ગામશ્વં પુરુષાનહમ્ ॥2॥ અશ્વપૂર્વાં રથમધ્યાં હસ્તિનાદપ્રબોધિનીમ્ | શ્રિયં દેવીમુપહવયે શ્રીર્માંદેવી જુષતામ્ ॥3॥ કાસોસ્મિતાં હિરણ્યપ્રાકારાં આદ્રાઁ જવલન્તીં તૃપ્તાં તર્પયન્તીમ | પદ્મેસ્થિતાં પદ્મવર્ણાં તામિહોપહવયેશ્રિયમ્ ॥4॥ ચંદ્રા પ્રભાસાં યશસા જવલન્તીં શ્રિયં લોકે દેવજુષ્ટામુદારામ | તાં પદ્મિનીમીં શરણમહં પ્રપદ્યેડલક્ષ્મીર્મેનશ્યતાં ત્વાં વૃણે ॥5॥ આદિત્યવર્ણે તપસોડધિજાતો વનસ્પતિસ્તવવૃક્ષોથ બિલ્વ: […]
આપણે આ અલૌકિક જન્મની વાત સમજતાં પહેલાં, આપણા મનમાં ઠસી ગયેલી ચોરાસી લાખ જન્મોની વાત કાઢવી પડશે.આપણને બાબા યે ૮૪ મા અલૌકિક જન્મનુ લક્ષ રાખવાનુ કહેલ, જે અપભ્રંસ થઈ ૮૪ લાખ થયુ, તેમાંથી વળી ૮૪ લાખ યોનિ માં જન્મ લેવાનુ આવ્યુ, આ બધી ખોટી વાતો માણસો એ ઉભી કરેલી છે. ખરી વાત એ છે કે કલ્પ ના ૫૦૦૦ વર્ષો દરમિયાન મનુષ્ય વધુમાં વધુ ૮૪ જન્મો લે છે, તેમાં ૮૩ જન્મો […]
*બ્રાહ્મણની-ઉત્પતી* બ્રહ્માજીએ તપોબળથી પોતાના મુખમાંથી વેદો ની રક્ષા કરવા માટે સર્વ પ્રથમ જે પુત્ર ઉત્પન્ન કર્યો તેને બ્રાહ્મણ કહેવાય છે. આમ બ્રાહ્મણો બ્રહ્માનું મુખ ગણાય છે. ઉત્તમ બ્રાહ્મણો દેવતુલ્ય ગણાય છે. બ્રહ્મ જાનનાતિ ઈતિ બ્રહ્મ (બ્રાહ્મણ). બ્રાહ્મણ મહિમા પ્રુથ્વિવ્યાં યાનિ તિર્થાની તાનિ તિર્થોની સાગરે સાઘરે સર્વ તિર્થાની દક્ષિણ પાદે વેદાસ્તન્મુખ માશ્ચિતા અર્થાત – પ્રુથ્વિ ઉપર જેટલાં તીર્થ છે. તે નદિઓમાં મળે છે. સમુદ્રમાં જેટ્લા તીર્થ છે. તે બધા બ્રાહ્મણો ના […]
શિવ – શ્રી શિવ લિંગાષ્ટકમ્ બ્રહ્મમુરારિસુરાર્ચિતલિંગમ્ નિર્મલભાસિતશોભિતલિંગમ્। જન્મજદુ:ખવિનાશકલિંગમ્ તત્પ્રણમામિ સદાશિવલિંગમ્ ॥ ૧॥ ભાષાંતરઃ હું એ સદાશિવ લિંગને પ્રણામ કરું છું જેમની બ્રહ્મા, વિષ્ણુ તથા અન્ય દેવતાઓ દ્વારા અર્ચના કરવામાં આવે છે, જે સદૈવ નિર્મલ ભાષાઓ દ્વારા પૂજિત છે તથા એ લિંગ જે જન્મ-મૃત્યુના ચક્રનો વિનાશ કરે છે અને મોક્ષ પ્રદાન કરનાર છે. દેવમુનિપ્રવરાર્ચિત લિંગમ્, કામદહં કરુણાકર લિંગમ્ । રાવણદર્પવિનાશન લિંગમ્, તત્પ્રણમામિ સદાશિવ લિંગમ્ ॥ ૨॥ ભાષાંતરઃ દેવતાઓ અને મુનિઓ દ્વારા […]
શિવ – શ્રી શિવ ષડાક્ષર સ્તોત્ર ૐ કારં બિન્દુસંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ । કામદં મોક્ષદં ચૈવ ‘ૐ’ કારાય નમો નમઃ ॥ ૧ ॥ ભાષાંતરઃ બિન્દુથી સંયુક્ત એવા જે ૐ કારનું યોગીઓ નિત્ય ધ્યાન ધરે છે, તે ઈચ્છા પૂરી કરનાર, અને મોક્ષ આપનાર ૐ કારને વારંવાર નમસ્કાર. નમન્તિ ઋષયો દેવાઃ નમન્ત્યપરસાં ગણઃ । નરાઃ નમન્તિ દેવેશઃ ‘ન’ કારાય નમો નમઃ ॥ ૨ ॥ ભાષાંતરઃ જેને ઋષિઓ, દેવો અને અપ્સરાઓનો સમુદાય નમન […]