ઋષિકેશ ઉત્તરાખંડ રાજ્યના દહેરાદુન જિલ્લામાં આવેલું ઋષિકેશ (હિન્દિ: ऋषिकेश)એ હિમાલયની તળેટી પર આવલું એક પવિત્ર યાત્રા ધામ છે. આ અન્ય બે જિલ્લાઓ જેમકે ટેહરી ઘઢવાલ અને પૌરી ગઢવાલ જિલ્લાઓથી ઘેરાયેલું છે.ઋષિકેશ ઘોર વન હતું, અને જંગલી જનાવરો તથા હાથીઓનાં ટોળેટોળાં ધોળે દિવસે બધે ફરતાં. પરંતુ ક્રમેક્રમે વનને ઠેકાણે વસતિ થવા માંડી. દેશના ભાગલા પછી એ વસતિમાં ઘણો વધારો થયો. આજે તો એ એક મોટું નગર બની ગયું છે. એનો વિસ્તાર […]
જગન્નાથપુરી જગન્નાથપુરી હિન્દુઓના ચાર ધામ પૈકીનું આ એક ધામ છે. એમ કહેવાય છે કે બદરીનાથ ધામ સત્યયુગનુ, રામેશ્વર ધામ ત્રેતાયુગનુ, દ્વારિકા ધામ દ્વાપરનુ અને પુરી ધામ કળિયુગનુ છે.જગન્નાથપુરી ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. આ વિશાળ મુખ્ય મંદિરના અધિષ્ઠાતા દેવ છે- શ્રીજગન્નાથજી(શ્રીકૃષ્ણ). મંદિરમાં કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજી એમ ત્રણ મૂર્તિઓ છે. મૂર્તિઓ અપૂર્ણ છે. આ મંદિરમાં લગભગ બે હજાર પૂજારીઓ છે તથા બીજા ૨૦ હજાર અન્ય લોકો […]
દિવાની જયોત તમે ભગવાનના મંદિરમાં પુજા કરતા હોય છો ત્યારે તમારુ સમગ્ર ધ્યાન ભગવાનની મુખાકૃતિ ઉપર હોય છે તેની આભા જોવામાં તમને સંપુર્ણ આનંદ મળતો હોય છે.કયારેક તેના અલંકાર જોવામાં આનંદ મળે છે કયારેક તેણે કેવા કપડા પહેર્યા છે.કેવો શણગાર કર્યો છે તે જોવામાં જ આપ મશગુલ થઈ જાવ છો પણ તમે કોઈ દિવસ જોયુ છે તે મુખાકૃતિની નીચે એક દિવો પણ પ્રજવલિત હોય છે તેને ધ્યાનથી જોવામા રસ નહી […]
શ્રીમહાગણપતિ સહસ્ત્રનામાવલિ ૐ ગણેશ્વરાય નમ: ૐ ગણ-ક્રીડાય નમ: ૐ ગણ-નાથાય નમ: ૐ ગણાધિપાય નમ: ૐ એક-દંષ્ટ્રાય નમ: ૐ વક્ર-તુણ્ડાય નમ: ૐ ગજ-વક્ત્રાય નમ: ૐ મહોદરાય નમ: ૐ લમ્બોદરાય નમ: ૐ ધૂમ્ર-વર્ણાય નમ: ૐ વિકટાય નમ: ૐ વિધ્ન-નાયકાય નમ:( વિધ્ન-નાશનાય નમ:) ૐ સુ-મુખાય નમ: ૐ દુર્મુખાય નમ: ૐ બુદ્ધાય નમ: ૐ વિધ્ન-રાજાય નમ: ૐ ગજાનનાય નમ: ૐ ભીમાય નમ: ૐ પ્રમોદાય નમ: ૐ આમોદાય નમ: ૐ સુરાનન્દાય નમ: ૐ મદોત્કટાય નમ: […]
દશરથ રચિત શનિ સ્તુતિ નમ: કૃષ્ણાય નીલાય શિતિકણ્ઠ નિભાય ચ। નમ: કાલાગ્નિરૂપાય કૃતાન્તાય ચ વૈ નમ: ।। નમો નિર્માંસ દેહાય દીર્ઘશ્મશ્રુજટાય ચ । નમો વિશાલનેત્રાય શુષ્કોદર ભયાકૃતે।।૨૬ નમ: પુષ્કલગાત્રાય સ્થૂલરોમ્ણેઽથ વૈ નમ:। નમો દીર્ઘાય શુષ્કાય કાલદંષ્ટ્ર નમોઽસ્તુ તે।। નમસ્તે કોટરાક્ષાય દુર્નરીક્ષ્યાય વૈ નમ: । નમો ઘોરાય રૌદ્રાય ભીષણાય કપાલિને।। નમસ્તે સર્વભક્ષાય બલીમુખ નમોઽસ્તુ તે। સૂર્યપુત્ર નમસ્તેઽસ્તુ ભાસ્કરેઽભયદાય ચ ।। અધોદૃષ્ટે: નમસ્તેઽસ્તુ સંવર્તક નમોઽસ્તુ તે। નમો મન્દગતે તુભ્યં નિસ્ત્રિંશાય નમોઽસ્તુતે ।। […]