ભાગ-૫-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ-દ્વાદશા શ્રાદ્ધ દ્વાદશા શ્રાદ્ધ –શરૂઆતમાં નિત્ય તર્પણ, વિષ્ણુપૂજા વગેરે. –જનોઈ સવ્યમ્ (ડાબી બાજુ) –જમણા હાથ તરફ એક પાટલા પર એક ચટ પૂર્વાભિમુખ અનેબીજા ત્રણ ચટ ઉત્તરાભિમુખ મૂકવા. પછી આચમન કરવું. ॐ केशवाय नमः, ॐ माधवाय नमः, ॐ नारायणाय नमः. હાથ ધોવા ॐ गोविंदाय नमः. –હાથમાં દર્ભની સેર અને જવ લઈ પૂર્વાભિમુખ રાખેલા ચટ પર હાથ મૂકી રાખવો. ॐ एकानागसंज्ञिका विश्वदेवाः आगतः व स्वागतम्. –જવ ઉપર મૂકી […]
સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ-દશાહ શ્રાદ્ધ, ભાગ-૩ દશાહ શ્રાદ્ધ જનોઈ સવ્યમ્-(ડાબી બાજુ) – યજમાને પોતાના શરીર પર પાણી છાંટવું. ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा, यः स्मरेत्पुंडरीकाक्षं स बाह्याभ्यंतर शुचिः. -ડાબા હાથમાં તલ અનેદર્ભ રાખવાં. જમણા હાથેપૂર્વ દિશાથી શરૂકરી ફરતે ઘડિયાળની દિશાએ પાણી છાંટવું. -હવે ઈશાન(North-East) ખૂણામાં દર્ભના એક ટૂકડા પર વાડકી મૂકી તેમાં પાણી ભરી ચંદન, ચોખા અનેફૂલ નાખવાં. ॐ अपवित्रः० એ મંત્ર બોલી દર્ભની સેર વાડકીમાં ફેરવવી. જનોઈ […]
ભાગ-૨-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ દરેક શ્રાદ્ધ ક્રિયા વખતે પૂર્વ તૈયારી भैरवाय नमस्तुभ्यं अनुज्ञा दातुमर्हसि. ॐ भैरवदेवते एष ते अर्घ्यः. विष्णुपादाग्र संभूते गंगे त्रिपथ गामिनि, धर्मद्रवेति विख्याता पापं मे हर जाह्नवि. ॐ जाह्नवि एष ते अर्घ्यः जाह्नवि सर्वतः पूण्या ब्रह्महत्या विनाशिनि, वाराणस्यां विशेषण गंगा पाप प्रणाशिनि. ॐ गंगे एष ते अर्घ्यः. गंगाद्वारे कुशावर्त्त बिल्के नील पर्वते, स्नानत्वा कनखले तीर्थे पुनर्जन्म न विद्यते. ॐ गोदावरी एष ते अर्घ्यः. मज्जन्ति मुनयः सर्वे […]
સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ ભાગ-૧ શ્રાદ્ધક્રિયા સામગ્રી દિવા-૩,મોટી થાળી-૩,નાની થાળી-૨,નાના ઢાંકણ-૩,વાડકી-૮-૧૦,ચમચી-૮-૧૦,સોપારી-૪૦-૫૦,નાળિયેર-૩,કંકુ,અબીલ,ગુલાલ,ચંદન,અગરબત્તી ફૂલ,તુલસી,દર્ભ,દરોઇનું ઘાસજવ-૧૦૦ગ્રામ,તલ-૧૦૦ગ્રામ,ચોખાનો લોટ-૧ કિલોગ્રામ,ઘઉં-૨૦૦ગ્રામ,ચોખા-૨૦૦ગ્રામ,અડદનો લોટ ૧૦૦ ગ્રામ ઘી,દૂધ,દહીં,મધ,સાકર-બધુંઅલગ-અલગ,દૂધ નાગરવેલ (ખાવા)નાં પાન,લવીંગ,એલચી છૂટા પૈસા,સફેદ સુતરનો દડો,નાડાછડી,દિવાસળી,કપુર થોડાં નાનાં તાજાં ફળ(fruits)-તાજી દ્રાક્ષ ચાલી શકે સફેદ કાપડ-૧ ટૂકડો, લાલ કાપડ-૨ ટૂકડા – પાટલા કે બાજઠ પર આવી રહે તે માપના તાંબાના કળશ-૩,હવન કુંડ,લાકડાં પંચપલ્લવ(પાંચ જાતનાં પાંદડાં ૧-૧.), પંચધાન્ય(પાંચ જાતનુંઅનાજ એક ચપટી) નાના પાટલા કે નાનાં બાજઠ-૩.
હિન્દુ ધર્મમાં શક્તિ ઉપાસનાનું વિશેષ મહત્વ છે.નવરાત્રિ મહોત્વસમાં દરેક દિવસની શરૂઆત દેવીના આ વિશેષ મંત્ર બોલીને કરવી સુખ-સમૃદ્ધિની કામના સાથે જોડાયેલી બધી મન્નતોને પૂરી કરનારી સિદ્ધિ હશે. જાણો, આ દેવીમંત્ર સવારે ઊઠી સ્મરણ કરવું મંગળકારી હોય છે. પરંતુ પવિત્રતાની દ્રષ્ટિએ યથાસંભવ સ્નાન કર્યા પછી દેવીની તસ્વીર કે મૂર્તિને ગંધ, અક્ષત, ફૂલ અને ધૂપ, દીપ લગાવી કરવાથી પણ દેવી કૃપા આપનારી માનવામાં આવે છે. प्रात: स्मरामि शरदिन्दुकरोज्वलाभां सद्रलवन्मकरकुण्डलहारभूषाम्।। दिव्यायुधोर्जितसुनीलसहस्त्रहस्तां रक्तोत्पलाभचरणां भवतीं […]