शहर के पुराने नाम कानपुर का नाम कान्हापुर दिल्ली का नाम इन्द्रप्रस्थ हैदराबाद का नाम भाग्यनगर फैजाबाद का नाम अयोध्या इलाहाबाद का नाम प्रयाग औरंगाबाद का नाम संभाजी नगर भोपाल का भोजपाल लखनऊ का लक्ष्मणपूरी अहमदाबाद का कर्णावती अलीगढ़ का नाम हरीगढ़ मिराज का नाम शिवप्रदेश मुजफ्फरनगर का नाम लक्ष्मीनगर शामली का श्यामली !

ભાગ-૪-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ એકાદશા શ્રાદ્ધ ભાગ-૪-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ એકાદશા શ્રાદ્ધ ભાગ-૪-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ એકાદશા શ્રાદ્ધ

સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ એકાદશા શ્રાદ્ધ ભાગ-૪ એકાદશા શ્રાદ્ધ (જળાશય આગળ-શક્ય હોય તો) ઈશાન પૂર્વ ઉત્તર દક્ષિણ ચોખા ઘઉં ચોખા પશ્ચિમ સફેદ કપડું- ચોખા લાલ કપડું-ઘઉં લાલ કપડું- ચોખા યજમાને પૂર્વાભિમુખ બેસવું. ત્રણ સ્થાપન- વચ્ચે લાલ, તેમાં ઘઉં પુરવા. ચાર દિશાએ ચાર ખાનાં અનેવચ્ચેએક. તેમાં પાંચ પાત્રો. પાંચ દેવોની મૂર્તિઓ (વિષ્ણુની સોનાની, બ્રહ્માની રૂપાની, રુદ્રની તાંબાની, યમની લોઢાની અનેસત્પુરુષની સીસાની) પંચપાત્ર પરતરભાણી ઢાંકી તેમાં દરેકમાં એક એક મૂકવી. આ […]

ભાગ-૮-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ-ચૌલકર્મ ભાગ-૮-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ-ચૌલકર્મ

સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ-ચૌલકર્મ, ભાગ-૮ ચૌલકર્મ (વાળ ઊતારવા) પૂજાની સામાન્ય સામગ્રી ઉપરાંત દર્ભ અને ચોખાનો લોટ જોઈશે. ચોખાનો લોટ બાંધી તેનાથી કાપેલા વાળ લઈ લેવા. પ્રથમ ગણેશપૂજા, પરમાત્મા પૂજા અને કળશપૂજા કર્યા બાદ વાળ ઉતારવાની વિશેષ પૂજા નીચે મુજબ કરવી. મસ્તકલેપન : માતા-પિતા બાળકના વાળને પાણીમાં દૂધ, દહીં અને ઘી સારી રીતે ભેળવી ભીના કરશે. ॐ सविता प्रसूता दैव्या, आपऽउदन्तु ते तनूम्| दीर्घायु ष्त्वाय वर्चसे|| ॐ यत् क्षुरेण मज्जयता […]

ભાગ-૭-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ-માસિક શ્રાદ્ધ

ભાગ-૭-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ-માસિક શ્રાદ્ધ માસિક શ્રાદ્ધ પ્રથમ નિત્ય તર્પણ અનેવિષ્ણુપૂજન અગાઉ મુજબ કરવું. એ વખતેયજમાને પૂર્વાભિમુખ બેસવું, પિંડદાન વખતે દક્ષિણાભિમુખ. પૂર્વ ઉ ત્ત ર પશ્ચિમ વિશ્વેદેવાના બે ચટ પૂર્વાભિમુખ, મહાવિષ્ણુનો ચટ પશ્ચિમાભિમુખ અને પિતૃઓના ત્રણ ચટ ઉત્તરાભિમુખ મૂકવા. માસિક શ્રાદ્ધ વખતે વિશ્વેદેવાના બે ચટની સાથેસામાન્ય વર્ષ હોય ( મરણની તિથિથી ૧૨ મહિના) તો ૧૨ ચટ અને મરણની તિથિથી એક વર્ષમાં અધિક માસ હોય તો ૧૩ ચટ મૂકવા. પિંડ […]

ભાગ-૬-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ-ત્રયોદશા શ્રાદ્ધ ભાગ-૬-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ-ત્રયોદશા શ્રાદ્ધ

સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ-ત્રયોદશા શ્રાદ્ધ, ભાગ-૬ ત્રયોદશા શ્રાદ્ધ વિષ્ણુના સ્થાપનના પાટલાની પાછળ એક પાટલા પર સફેદ કપડા પર ચોખાનું અષ્ટદળ કરવું. તેમાં વચ્ચેતાંબાનો કળશ મૂકવો. કળશનેનાડાછડી બાંધવી. પાણી ભરવું. પંચ પલ્લવ. દૂર્વા, ફૂલ, સોપારી, કંકુ, ચોખા, પંચ ધાન્ય વગેરેનાખવાં. ॐ कलशे जलं पंचपल्लवाः दूर्वा पुष्पं पूगीफलं कुंकुमं अक्षतान् पंचधान्यं निक्षिपाम्यहम्. ઉપર ચોખા ભરી તરભાણી મૂકવી. તેમાં એક સોપારી અનેશ્રીફળ મૂકવું. કળશને ફરતા ૧૩ ચાંલ્લા કરવા. ૧૩ પૈસા અને૧૩ સોપારી […]

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
Font Converter online
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events