શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર

નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માઙ્ગરાગાય મહેશ્વરાય। નિત્યાય શુદ્ધાય દિગમ્બરાય તસ્મૈ ‘ન’ કારાય નમઃ શિવાય॥૧॥ ભાષાંતર – જેમના કંઠમાં સર્પોનો હાર છે, જેમના ત્રણ નેત્રો છે, ભસ્મ જ જેમનું અનુલેપન છે, દિશાઓ જ જેમના વસ્ત્ર છે (અર્થાત્ જે નગ્ન છે), એવાં શુદ્ધ અવિનાશી મહેશ્વર “ન” કાર સ્વરૂપ શિવજીને નમસ્કાર. મન્દાકિનીસલિલચન્દનચર્ચિતાય નન્દીશ્વરપ્રમથનાથમહેશ્વરાય। મન્દારપુષ્પબહુપુષ્પસુપૂજિતાય તસ્મૈ ‘મ’ કારાય નમઃ શિવાય॥૨॥ ભાષાંતર – ગંગાજળ અને ચંદનથી જેમની અર્ચના થઈ છે, મંદાર પુષ્પ તથા અન્યોન્ય કુસુમોથી જેમની સુંદર […]

GUIDE TO A BETTER LIFE A MUST READ

May you be blessed by his insight. POINTS ON HOW TO IMPROVE YOUR LIFE Personality: 1. Don’t compare your life to others’. You have no idea what their journey is all about. 2. Don’t have negative thoughts of things you cannot control. Instead invest your energy in the positive present moment 3. Don’t over do; keep your limits 4. Don’t take yourself so seriously; no one else does 5. Don’t […]

ૐ – પ્રણવોચ્ચાર કે ઓંકારધ્વનિ થી શું લાભ ?? ૐ – પ્રણવોચ્ચાર કે ઓંકારધ્વનિ થી શું લાભ ??

આજે આપણે જોઇએ છીએ કે મનુષ્ય પોતાની પ્રસન્નતા વધારવા માટે ભિન્ન-ભિન્ન કાર્યક્રમોનું આયોજન કરે છે. આપણા ઘરમાં કોઈનો જન્મદિન મનાવવામાં આવે છે તો આપણને ઘણી પ્રસન્નતા થાય છે. આ અવસર પર આપણે આપણા ઘરની સજાવટમાં પણ કોઈ કમી નથી રાખતા. સજાવટમાં ફૂગ્ગાનું ઘણું મહત્વનું સ્થાન છે. આપણે જ્યારે દુકાનમાં ફૂગ્ગો ખરીદવા જઇએ છીએ ત્યારે જો દુકાનદાર નાનો અને મોટો એમ બે પ્રકારના ફૂગ્ગા બતાવે તો આપણે કયો ફૂગ્ગો પસંદ કરીશું? […]

રોગથી મુક્તિ જ્યોતિષ દ્વારા રોગથી મુક્તિ જ્યોતિષ દ્વારા

બધા જ રોગ તેમજ તેની સારવારનું વર્ણાન આયુર્વેદ અને એલોપથીમાં આપવામાં આવેલ છે. ભારતીય પ્રાચીન સારવાર પદ્ધતિ આયુર્વેદ અન્ય સારવાર પદ્ધતિઓ કરતાં અતિ પ્રાચીન અને વૈજ્ઞાનિક છે. સૃષ્ટિના સર્જન સાથે જ આયુર્વેદની શરૂઆત થઈ છે એમ કહીએ તો પણ કઈ અતિશયોક્તિ નથી. આયુનો અર્થ જીવનની લંબાઈ અને વેદનો અર્થ જ્ઞાન કરીએ તો આયુર્વેદનો અર્થ થાય જીવનને લંબાવવાનું (આયુષ્‍ય વધારવાનું) જ્ઞાન. તેથી એમ પણ કહી શકાય કે જીવનનો પ્રારંભ એટલે આયુર્વેદની […]

भगवान शिव और राष्ट्रीय एकता Lord Shiva and National Integration

शिव हमारी राष्ट्रीय एकता के प्रतीक हैं। स्वयं वह उत्तर के निवासी हैं और वरण करते हैं धुर दक्षिण में कन्याकुमारी में रहने वाली पार्वती का। शिव के द्वादश ज्योतिर्लिंगों के विभिन्न प्रान्तों में बिखरने के बाद भी एक ही साथ सम्पूर्ण देश को एकत्र कर दिया है। इसी तरह भगवान शिव की आराधना दक्षिण में रामेश्वरम् से लेकर उत्तर में काशी तक होती है। पूरे भारत में बनी राष्ट्रीय […]

કેશાંત કે ગોદાન સંસ્‍કાર કેશાંત કે ગોદાન સંસ્‍કાર કેશાંત કે ગોદાન સંસ્‍કાર

શૈક્ષણિક સંસ્‍કારોમાં વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ, કેશાંત (કે ગોદાન) અને સમાવર્તન (કે સ્‍નાન) સંસ્‍કારોનો સમાવેશ થાય છે. કેશાંત કે ગોદાન સંસ્‍કાર કેશાંત કે ગોદાન એ મહાનામ્‍ની મહાવ્રત, ઉપનિષદ અને ગોદાન એ ચાર વેદવ્રતોમાંનું એક હતું. પહેલાં ત્રણ વ્રતો લુપ્‍ત થતાં ગોદાન સ્‍વતંત્ર સંસ્‍કારના રૂપમાં અસ્તિત્‍વમાં આવ્‍યો. આ સંસ્‍કાર વેદારંભ સંસ્‍કાર કરતાં પ્રાચીન છે. ગૃહ્યસૂત્રોમાં કેશાંતનો ઉલ્‍લેખ આવે છે, પરંતુ વેદારંભનો ઉલ્‍લેખ એમાં મળતો નથી. વ્‍યાસ સ્‍મૃતિમાં આ સંસ્‍કારનો સમાવેશ પ્રસિદ્ઘ સોળ […]

ગ્રહોની અવસ્થા

જ્યોતિષશાસ્ત્ર એક અત્‍યંત ગહન શાસ્ત્ર છે. જન્મકુંડળીને આધારે જાતકના જીવન વિષે કે જાતકના જીવનના કોઈ ખાસ પ્રશ્ન વિષે નિર્ણય લેતાં પહેલાં અનેક બાબતોનો અભ્યાસ કરી, તેના તારણરૂપે જે નિર્ણય આપી શકાય. સામાન્ય રીતે કુંડળીના ૧૨ ભાવ, ૧૨ રાશિઓ, નવ ગ્રહોના સંયુક્ત અભ્યાસથી ફલાદેશ કરવામાં આવતો હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં અત્યંત મહત્વનો ગણાય એવો એક મુદ્દો ગ્રહોની અવસ્થાનો છે. જ્યોતિષશાસ્ત્રે ગ્રહોની દસ અવસ્થાઓ દર્શાવી છે તે નીચે પ્રમાણે છે. (૧) દીપ્‍ત […]

શિવ ચાલીસા

॥ ॐ नमः शिवाय ॥ ॥ ॐ नमः शिवाय ॥ ॥ ૐ નમઃ શિવાય ॥ जय गणेश गिरिजा सुवन, मंगल मूल सुजान । कहत अयोध्यादास तुम, देउ अभय वरदान ॥ જય ગણેશ ગિરિજા સુવન, મંગલ મૂલ સુજાન । કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન ॥ जय गिरिजापति दीनदयाला । सदा करत संतन प्रतिपाला ॥ જય ગિરિજાપતિ દીનદયાલા । સદા કરત સંતન પ્રતિપાલા ॥ भाल चन्द्रमा सोहत नीके । कानन कुण्डल […]

રાહુલ કહે છે હું બ્રાહ્મણ છું..મોડે મોડે જ્ઞાન લાધ્યું???

કાશ્મીરી બ્રાહ્મણ મોતીલાલ પરિવાર અને જવાહરલાલની પુત્રી અને ફિરોઝ નામના મુસ્લિમને ઇસ્લામિક રીવાજો પ્રમાણે પરણેલી ઇન્દિરા પ્રિયદર્શીનીના મુસ્લિમ પુત્ર રાજીવરત્ન અને ઇટાલિયન ખ્રિસ્તી માતા સોનિયાના પુત્ર રાહુલ ગાંધીએ આજે અત્યંત ચોંકાવનારું નિવેદન કરતાં જણાવ્યું કે તેઓ બ્રાહ્મણ છે. ઉત્તરપ્રદેશમાં મુસ્લિમોના તળીયા ચાટી મત લેવા નીકળેલા રાહુલ બાબાને પોતાની સમજ નથી..અન્યના દોરવાયે દોર્યે જાય છે. પરિણામે રાજકારણમાં રોજ પીટાય છે. કોંગ્રેસનું ભાવી ગણાતા યુવરાજ રાહુલ બાબાએ આજે કહ્યું કે તેઓ બ્રાહ્મણ છે અને […]

ગણેશ ચતુર્થી

ચોથ એટલે કે ચતુર્થીને ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની આરાધના કરી તેને પ્રસન્‍ન કરવામાં આવે છે. કોઈપણ શુભ પ્રસંગ પછી તે લગ્‍નનો પ્રસંગ હોય કે કુંભ મૂકવાનો કે શિલારોપણનો લક્ષ્‍મીપૂજન હોય કે મંદિરમાં ભગવાનની પ્રાણ-પ્રતિષ્‍ઠા કરવાની હોય, ગણપતિનું પૂજન સૌ પ્રથમ કરવામાં આવે છે. કોઈપણ શુભ પ્રસંગમાં ગણપતિના પૂજન પાછળ એક પૌરાણિક પણ કથા છે. એકવાર તપ પૂર્ણ કરીને મહાદેવને ગણેશજી ગૃહપ્રવેશ કરતા અટકાવે […]

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
Font Converter online
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events