વિશ્વમાં સૌપ્રથમ વિવિધ પ્રકારનાં વાહનો અને વિમાનોની શોધ કરી હતીઃભારતીય સંસ્કૃતિએ… ભારતે.દસ હજાર વર્ષ પહેલાંઋગ્વેદમાં ભારતીય ઋષિઓએ શોધેલાં વિવિધ પ્રકારનાં વાહનોનાં વર્ણન જોવા મળે છે.જેમ કે, ૧.વાયુ અથવા પવનની શક્તિથી ચાલતા વાહનો, ૨ ત્રણ માળવાળુ વિશાળ વાહન, ૩ વીજળી ઊર્જા(બેટરી)થી ચાલતું વાહન, ૪ સમુદ્ર્ તેમજ જમીન પર ચાલતું વાહન, ૫ આકાશમં ઊડી શકે તેવું ત્રણપૈડાવાળુ વાહન, આવાં વિવિધ પ્રકારના વાહનોનો ઉપયોગ ઋગ્વેદમાં દર્શાવવામાં આવ્યો છે. ત્રણ હજાર કરતાં વધુ વર્ષો […]
જયારે જ્યારે પૃથ્વી ઉપર દાનવોના અત્યાચારથી લોકો ‘ત્રાહિમામ્‘ પોકારે છે, ત્યારે ત્યારે લોકોનાં કલ્યાણ માટે ભગવાન વિષ્ણુ માનવ-અવતાર ધારણ કરે છે, અને એ રીતે વિષ્ણુજીએ શ્રી રામચંદ્રજીના રૂપમાં પૃથ્વી ઉપર જન્મ લીધો. આ વખતે સકળ સંસારમાં મહા તપસ્વી લંકાપતિ રાવણ ગર્વથી વિચરતો હતો. સીતા-સ્વયંવરમાં શિવ-ધનુષ ઊપાડવામાં રાવણને બદલે ભગવાન રામચંદ્રજી સફળ બનેલા, તેથી તેનો બદલો લેવાના ઈરાદે વનવાસ દરમ્યાન રાવણ સીતાજીનું હરણ કરી લંકા લઈ ગયેલ. સીતાની શોધ કરતાં કરતાં […]
હજારો વર્ષ પૂર્વે, આ જગ્યામાં કર્કટ અને પુરકસી નામનું એક રાક્ષસ યુગલ આ પર્વતીય વિસ્તારમાં રહેતું હતું. તેમને કર્કટી નામની પુત્રી હતી. તેનાં લગ્ન વિરાધ નામના રાક્ષસ સાથે થયેલાં. નજીકના બીજા એક જંગલમાં મહર્ષિ અગસ્ત્યના શિષ્ય સુતીક્ષ્ણ નામના ઋષિને ખાઈ જવા આ રાક્ષસયુગલ ગયેલું. આથી સુતીક્ષ્ણ અને બીજા મહાત્માઓ ક્રોધાયમાન થયા, અને પોતાના ઉત્તમ તપ દ્વારા રાક્ષસ- યુગલને બાળીને ભસ્મ કરી નાંખ્યું. તેવી જ રીતે ભગવાન રામચંદ્રજીએ વિરાધને પણ મારી […]
ભક્તની પ્રેમભક્તિ પાસે તો ઈશ્વર પર હારી જાય છે. જગતને જે હિતકર ન હોય એવું વરદાન જો ભક્ત માગી બેસે તો ઈશ્વરે પણ પરાણે વરદાન આપવું તો પડે જ છે, પરંતુ કોઈ યુક્તિથી જગતને જે હિતકર હોય તેવું જ આખરે તો ઈશ્વર કરે છે. કૈલાસપતિ ભગવાન શંકર મહાદેવ તો ભોળાનાથ છે. તેમને પ્રાપ્ત કરવા કોઈ ભક્ત કઠોર તપ આદરે તો મહાદેવજી તેને વશ પણ થઈ જાય છે અને પોતાની સર્વ […]
ક્રમ અટક શાખા ગોત્ર યજમાન વેદ ૧ મહેતા કાઠીગોર શાખાવત કૌશીક ખાચર ખુમારવાળા સામવેદી ૨ તેરૈયા ૩ માઢક ૪ ધાંધીયા ૫ આમંગ ૬ શીલુ ૭ પુરોહીત (ગોર) શાખાવત ૮ જોષી ભાઇ-૪ ભારદ્રાજ બોરીચા કાઠી યર્જુવેદી ૯ વરડાંગર ૧૦ બોરીસાગર ૧૧ ચાઉં ૧૨ રવિયા ભાઇ-૪ પરાશર જગડા સોની સામવેદી ૧૩ ગોલા ૧૪ ભરાડ ૧૫ આંધળીયા ૧૬ વેગડા ભાઇ-૩ ગૌતમ વેગડ કાઠી યર્જુવેદી ૧૭ ભુટક ૧૮ મંડીર ૧૯ ઝાખરા આવૃતિયા વશિષ્ટ […]
મલ્લિકાર્જુન મલ્લિકાર્જુન સ્વામીનું જયોર્તિલિંગ કૃષ્ણ અને ગોદાવરી નદીના તીરે ૨૫૦૦ ફૂટ ઊંચા શ્રી શૈલ નામના પર્વત પર બિરાજમાન છે. જેને શિવજીનું બીજું નિવાસસ્થાન ગણવામાં આવે છે અને આ પર્વતને દક્ષિણ ભારતનો કૈલાસ પર્વત કહે છે. આ સ્થળ હૈદરાબાદની દક્ષિણે ૨૨૦ કી.મી. તેમજ કર્નુલ ટાઉનથી ૧૮૦ કી.મી. દૂર છે. ત્યાં પહોંચવા માટે નજીકના રેલ્વે સ્ટેશનો હૈદરાબાદ અને કર્નુલ ટાઉનથી મોટરબસ દ્વારા શ્રી શૈલમ જવું પડે છે. અને ત્યાંથી બસ બદલીને શ્રી […]
જ્યોતિર્લીંગ એટલે કે જ્યોતિનું બિંદુ. ભગવાન શંકર આ પૃથ્વી પર ૧૨ સ્થળો પર સ્વયંભૂ પ્રગટ થયાં છે. આ બાર સ્થળોને જ્યોતિર્લીંગની સંજ્ઞા આપવામાં આવી છે. આ બાર જ્યોતિર્લીંગના નામ છે- મહાકાલ મહાકાળેશ્વર મંદિર ભારત દેશમાં આવેલાં બાર જ્યોતિર્લિંગોં પૈકીનું એક છે.આ જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશ રાજ્યના ઉજ્જૈન નગરમાં આવેલું, મહાકાળેશ્વર ભગવાનનું મુખ્ય મંદિર છે. પુરાણો, મહાભારત અને કાલિદાસ જેવા મહાકવિઓની રચનાઓમાં આ મંદિરનું મનોહર વર્ણન મળી આવે છે. સ્વયંભૂ, ભવ્ય અને દક્ષિણમુખી […]
જ્યોતિર્લીંગ એટલે કે જ્યોતિનું બિંદુ. ભગવાન શંકર આ પૃથ્વી પર ૧૨ સ્થળો પર સ્વયંભૂ પ્રગટ થયાં છે. આ બાર સ્થળોને જ્યોતિર્લીંગની સંજ્ઞા આપવામાં આવી છે. આ બાર જ્યોતિર્લીંગના નામ છે- નાગેશ્વર દ્વારકા શહેર અને બેટ દ્વારકા ટાપુની વચ્ચેના માર્ગ પર ગુજરાતમાં સૌરાષ્ટ્રના કાંઠે આ મહત્વનું શિવ મંદિર આવેલું છે. વિશ્વના બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક અહીં ભૂગર્ભમાં રહેલા ગર્ભગૃહમાં છે. સામાન્યપણે શાંત આ સ્થળે ધ્યાનસ્થ અવસ્થામાં 25 મીટર ઊંચી શિવની પ્રતિમા અને […]
જ્યોતિર્લીંગ એટલે કે જ્યોતિનું બિંદુ. ભગવાન શંકર આ પૃથ્વી પર ૧૨ સ્થળો પર સ્વયંભૂ પ્રગટ થયાં છે. આ બાર સ્થળોને જ્યોતિર્લીંગની સંજ્ઞા આપવામાં આવી છે. આ બાર જ્યોતિર્લીંગના નામ છે- કેદારનાથ ગૌરીકુંડથી કેદારનાથનો રસ્તો સાંકડી કેડીનો બનેલો છે. આ રસ્તે યાત્રિકો ઘોડા, ડોળી કે કંડી મારફત અથવા તો પગે ચાલીને જઈ શકે છે. ૧૫ કિ.મી.ના આકરા ચઢાણવાળા રસ્તે અનુક્રમે જંગલચટ્ટી, રામવાઠા, ધનુર્પાણી, ચટ્ટી અને ગરુડપટ્ટી પસાર કરીને છેવટે કેદારનાથ પહોંચાય છે. […]
જ્યોતિર્લીંગ એટલે કે જ્યોતિનું બિંદુ. ભગવાન શંકર આ પૃથ્વી પર ૧૨ સ્થળો પર સ્વયંભૂ પ્રગટ થયાં છે. આ બાર સ્થળોને જ્યોતિર્લીંગની સંજ્ઞા આપવામાં આવી છે. આ બાર જ્યોતિર્લીંગના નામ છે- સોમનાથ જૂનાગઢથી સોમનાથ પાટણ રોડ રસ્તે ૯૮ કિલોમીટર છે. રેલ રસ્તે જવા જૂનાગઢથી વેરાવળ પશ્ચિમ રેલ્વેનું છેલ્લું સ્ટેશન છે. ત્યાંથી રોડ રસ્તે ૫ કિલોમીટર દુર સોમનાથ આવેલ છે. પશ્ચિમના સમુદ્ર તટ ઉપર જ્યાં સરસ્વતી નદી સાગરમાં મળે છે ત્યાંથી ભાદર સુધી […]