* ’કેમ છો ” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ. * શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય. * કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં. * બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો. કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો. * મહેણું ક્યારેય ન મારો. * કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા […]
હિંન્દુ સંસ્કૃતિના આધારરુપ મહાન સંતો * માણસના જીવનને શુધ્ધ બનાવીને ભગવાન સુધી પહોચાડવાનું કામ સંત કરે છે.માતા જેમ બાળકને શુધ્ધ અને પવિત્ર કરે તેમ સંત માણાસના હ્રદયને શુધ્ધ કરે છે.સંત સંસ્કૃતિના સનાતન મુલ્યો અને પરંપરાને જીવંત રાખે છે અને પેઢી દર પેઢી તેનું સિચન કરે છે.એવા સાચા સંત જ સંસ્કૃતિઓ સાચો આધારસ્તંભ છે.સંત વિના કયારેય સંસ્કૃતિ ટકતી નથી.સંત દ્રારા જ સંસ્કૃતિના અન્ય બે આધારસ્તંભો-મંદિર અને શાસ્ત્રો રચાય છે. ભારતીય સંસ્કૃતિના […]
ભારતીય સંસ્કૃતિનાં આધારસ્તંભો * હજારો વર્ષ પુરાણી ભારતીય સંસ્કૃતિ અનેક આક્રમણૉ પછી પણ આજપર્યત ટકી રહી છે.તેનું કારણ તેના અદભુત આધારસ્તંભો છે આપણી સંસ્કૃતિના મુખ્ય ત્રણ આધારસ્તંભો છેઃ (૧)શાસ્ત્ર (૨)મંદિર (૩)સંત હિંન્દુ સંસ્કૃતિનાં આધારરુપ મહાન શાસ્ત્રો * શાસ્ત્રો માનવ જીવનને ધડે છે.શાસ્ત્રો આપણી પરંપરાઓનું જ્ઞાન આપે છે.શાસ્ત્રો આપણી આધ્યાત્મિક અને ભૌતિક પ્રગતિ કરાવે છે.ભારતિય સંસ્કૃતિએ આવાં શાસ્ત્રોની લાબી શ્રેણી આપી છે. એ પૈકી સંસ્કૃતિના આધારરુપ કેટલાક આપણા મહાન શાસ્ત્રો આ […]
ભારતીય સંસ્કૃતિનાં અન્ય મહાન પ્રદાનો… * સંગીત અને નૃત્યઃ ભારતીય સંસ્કૃતિએ સામવેદમાથી મેળવેલું શાસ્ત્રીય સંગીત ભારતની વિશ્વને એક અદભુત ભેટ છે.જુદા જુદા સમય અને જુદી જુદી ઋતુઓ પ્રમાણે રાગ અને તાલની વૈજ્ઞાનિક પધ્ધતિ વિશ્વમાં અન્યત્ર કયાંય જોવા મળતી નથી.માનવ મન અને આત્મા પર આ સંગીતની અદભુત અસર થાય છે. સંગીતની સાથે ભારતીય સંસ્કૃતિએ શાસ્ત્રીય નૃત્યની સૌથી પ્રાચીન ભેટ આપી છે.આ નૃત્ય દ્રારા વિવિધ પ્રકારના નવ રસ પ્રગટવવાની કલા વિશ્વમાં અજોડ […]
ગ્રહોની શાંતિના કાર્ય અને દેવી-દેવતાઓના હોમ-હવન સમયે હોમવામાં આવતાં હોમાત્મક દ્રવ્યો ચાર પ્રકારના લેવામાં આવે છે. તેમાં એકપણ પ્રકાર ઓછો હોય તો ફળસિધ્ધિ મળતી નથી. ચારેય પ્રકારના દ્રવ્યો હોય તો જ સંપૂર્ણ ફળ સિધ્ધિ પ્રાપ્ત થાય છે. (૧)સુગંધીત દ્રવ્યો : કેસર, કસ્તુરી, અંબર, શ્વેતચંદન, કપુર, જાવંત્રી, જાયફળ, અગર, તગર, પાંદડી, એલાયચી. (૨)પુષ્ટીકારક દ્રવ્યો : ગાયનું ઘી, ફળ, કંદ, અન્ન, તલ, સાલમ, મૂસળી, બદામ, કાજુ, અંજીર, જરદાલુ. (૩) મિષ્ટ દ્રવ્યો : […]
ભારતીય સંસ્કૃતિ વિશેષ પંચામૃત દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ પંચતત્વ પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિ ત્રણ ગુણ સત્વ, રજ અને તમસ ત્રણ દોષ વાત, પિત્ત, કફ ત્રણ લોક આકાશ, મૃત્યુલોક, પાતાળ સાત સાગર ક્ષીરસાગર, દૂધસાગર, ધૃતસાગર, પથાનસાગર, મધુસાગર, મદિરાસાગર, લડુસાગર સાત દ્વીપ જમ્બુદ્વીપ, પલક્ષદ્વીપ, કુશદ્વીપ, પુષ્કરદ્વીપ, શંકરદ્વીપ, કાંચદ્વીપ, શાલમાલીદ્વીપ ત્રણ દેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણ જીવ જલચર, નભચર, થલચર ત્રણ વાયુ શીતલ, મંદ, સુગંધ ચાર વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર […]
આરોગ્ય વિજ્ઞાનના પ્રથમ આંદોલનો ફેલાવ્યાભારતીય સંસ્કૃતિએ… * હજારો વર્ષ પહેલાં વિશ્વને આરોગ્યનો એકડો ધુટાવનાર છે ભારત.વૈદિક સમયમાં ભારતીય ઋષિઓએ’આર્યુવેદ’દ્રારા આરોગ્ય વિજ્ઞાનનો સૌપ્રથમ પ્રકાશ ફેલાવ્યો હતો.શસ્ત્રક્રિયા(સર્જરી)થી માડીને બાળરોગો તેમજ ઔષધ વિજ્ઞાન(ફાર્મસી)થી માંડીને પશુઓના આરોગ્ય સુધી આર્યુવેદના પ્રાચીન ઋષિઓ-આચાર્યોએ હજારો રોગો અને તેના ઉપચાર પર સમગ્ર વિશ્વને અદભુત માર્ગદર્શન આપ્યુ છે. આ આયુર્વેદ આજેય વિશ્વના સૌથી પ્રાચીન આરોગ્ય વિજ્ઞાન તરીકે લાખો લોકોને આરોગ્ય બક્ષે છે. વિશ્વના સૌપ્રથમ ફિઝિશિયન હતાઃ ભારતીય… * ભારતના […]