વિશ્વનાથ મહાદેવ (કાશી), મહેશ્વર (પ્રયાગ), દેવદેવ નૈમિષારણ્ય પ્રપિતામહ બ્રહ્ના (ગયા), સ્થાણું (કુરુક્ષેત્ર), શશીશેખર (પ્રભાસ), અજાગિન્ધ (પુષ્કર), વિશ્વેશ્વર (વિશ્વ), îકાર (અમરકંટક), મહાનાદ (અટ્ટહાસ), મહાવ્રત (મહેન્દ્ર), મહાકાય (ઉજજૈન), મહોત્કટ (મેરુકોટ), મહાતેજ (શંકુકોણ), મહાબળ (ગોકર્ણ), મહાયોગ (રુદ્રકોટી), મહાલિંગ (સ્થળેશ્વર), હર્ષ (હર્ષિત), વૃષભ (વૃષભધ્વજ), ઇશાન (કેદાર), શર્વ (મધ્યમકેશ્વર), સહસ્ત્રાંશું (સુપર્ણ), સુસૂક્ષ્મ (કાર્તિકેશ્વર), શ્રીભવ (વસ્ત્રાપથ), ઉગ્ર (કનખલ), ત્રયંબક (ત્રિસંધ્યા), શિવ (દમદ્રકર્ણ), દન્ડિન (દંડક), ઊધ્ર્વરૈત (ત્રિદન્ડા), ચંડીશ (કૃમિજાડ્રાલ), કૃતિવાસ (એકાભ્ર), કપર્દી (છાગલેવ), નીલકંઠ (કાલજિજર), કંઠ (મંડલેશ્વર), […]
દરેક ઇચ્છા માટે અલગ-અલગ દેવ પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે અલગ-અલગ દેવી દેવતાઓની આરાધના કરવામાં આવે છે. જેની જેવી કામના હોય તેણે તે મુજબના દેવતાનું પૂજન કરવું જોઇએ. શ્રીમદ્ ભાગવતમાં પણ તેનું વર્ણન છે. સત્યની વૃદ્ધિ માટે: બ્રહ્મ = યશની વૃદ્ધિ માટે: નારાયણ = વિદ્યા વૃદ્ધિ હેતુ: શિવ = ધન વૃદ્ધિ હેતુ: લક્ષ્મી = સુંદર વર માટે: પાર્વતી = સુંદર પત્ની માટે: ઉર્વશી = વીર્ય વૃદ્ધિ માટે: ચંદ્રમા = ઇન્દ્રિયોની પુષ્ટી […]
ભારત વર્ષની મહાન સંકસ્કૃતિ તમામ વિષયોમાં વૈવિધ્યસભર છે. છતાં પણ કોઈપણ તત્વ પ્રત્યે જરાપણ ભેદભાવ રાખ્યો નથ,માનવ ઉપર અત્યાચાર કરતા પરિબળોને નાથવા માટે આ પૃથ્વી ઉપર જન્મ લેતાં ઈશ્વરીય અવતારોને પણ પૂજયા છે તો સંસ્કૃતિની રક્ષા કરવા પોતાનું સમગ્ર જીવન ન્યોચ્છાવર કરનાર ઋષિમુનિઓને પણ પુજયા છે. તેણે સમાજજીવનને નવી દિશા આપતા મહાપુરૂષોને પણ પૂજયા છે તો ગાય જેવા મૂંગા પ્રાણીને માતાનું સ્થાન આપ્યું છે. તેણે ઝાડ, પાન, વનસ્પ્તિની મહત્તા સમજી […]
એકવાર રાજા વિશ્વરથ (જે પછી બ્રહ્મર્ષી વિશ્વામિત્ર બન્યા) પોતાની સેના સાથે યુધ્ધમાં વિજય પ્રાપ્ત કરી પાછા વળી રહ્યા હતા, ત્યારે વચ્ચે ઋષિ વસિષ્ઠના આશ્રમે ગયા, ઋષિ વશિષ્ઠે રાજાનું સ્વાગત કરી ભોજન સમય હોઈ, રાજા સહિત સમગ્ર સૈન્યને બત્રીસ જાતના ભોજન કરાવ્યા એક તપસ્વી ઋષિ પોતાને તો ઠીક પણ લાખો સૈનિકોને પણ ભોજન અને એ પણ બત્રીસ જાતના ભોજન કરાવી શકે છે, ઋષિની આવી ક્ષમતાથી રાજાને આશ્ચર્ય થયું. પછી તેને જાણવા […]
મનુષ્ય માત્ર સવારથી સાંજ સુધી સતત પ્રવૃતિમય રહે છે. અત્યારના ઝડપી સમયમાં અને પ્રવૃત્તિમય જીવનમાં તેની પાસે ઈશ્વરને યાદ કરવાનો પણ સમય રહેતો નથી. સવારે સ્ફૂર્તિથી પોતાના કર્મ પાછળ લાગેલો માણસ સાવ થાકી જાય છે અને કરમાયેલા વનસ્પતિના છોડ જેવો બની જાય છે. અનાયાસે જ સંધ્યા સમયે દેવમંદિરે થતી આરતીનો મધુર ટંકાર તેના કાનમાં સંભાળય છે અને તેનું થાકી ગયેલું મન પ્રફુલ્લિત થઈ ઉઠે છે, તેનું મન પ્રભુમય બની જાય […]
आदमी संकट के नाम से ही घबराता है। संकट का आभास होते ही वह उससे बचने के उपाय करने लगता है। लेकिन संसार में शायद ही कोई ऐसा हो जिसने संकटों का सामना न किया हो। लेकिन अपने संकटों से कोई व्यक्ति जितने अधिक सबक सीखता है, वह जीवन में उतना ही सफल होता है। मार्क रदरफोर्ड एक बहुचर्चित लेखक थे। बचपन में एक दिन वे समुद्र के किनारे बैठे […]
એક જૂની કહેવત છે કે ‘પહેલું સુખ તે જાતે નર્યા ને બીજું સુખ સુલક્ષણા નાર.‘ ‘સુલક્ષણા નાર‘ને ભલે અહીં બીજું સુખ કહ્યું, પરંતુ હકીકતે તો એ જ મૂળભૂત સુખ છે, કારણ કે જો દાંપત્યજીવન દુઃખમય હોય તો શરીરનું સુખ, ધનનું સુખ કે અન્ય કોઈ સુખ મનુષ્ય આનંદથી માણી શકતો નથી. જ્યોતિષશાસ્ત્ર પણ તેથી જ તો જન્મકુંડળીનાં સૌથી બે મહત્વનાં સ્થાન તરીકે પ્રથમ દેહ ભુવન અને સાતમાં દાંપત્ય ભુવનને દર્શાવે છે. […]
મુંબઈ રાજ્યના ઈ.સ. ૧૯૦૧ માં પ્રસિદ્ધ થયેલ ઈ.સ. ૧૮૯૧ ના વસ્તી ગણતરી મુજબ કચ્છ અને કાઠીયાવાડ સહિત બ્રહ્મનો ની કુલ સંખ્યા ૫,૬૮,૮૬૮ હતી, જે કુલ હિંદુ વસ્તી ના ૫.૭૫% જેટલી હતી. રાજગોર બ્રહ્મણ જ્ઞાતિ સેવા સંઘ નું બંધારણ અપિલ,૪,૧૯૬૦ માં અમલમાં આવ્યું. ત્યારે સૌરાષ્ટ્ર માં ૪૮૨ ગામડા માં ૨,૮૭૬ કુટુંબો હતા. ઈ.સ. ૨૦૦૮ માં જ્ઞાતિ સર્વે મુજબ ફક્ત ગુજરાત માં જ ૧૨,૫૦૦ જેટલા કુટુંબો છે.૧૮૯૧ ના સર્વે પ્રમાણે કાઠીયાવાડી […]
બ્રુહસ્પતિના ગ્રહને વૈદિક જયોતિષ- શાસ્ત્રમાં ગુરુ અને દેવગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંસ્કૃત ભાષનાં આ શબ્દોનો અર્થ શિક્ષક, પ્રકાશનાં દેવ અને દેવતાઓનાં શિક્ષક એમ થાય છે. ગુરુનો ગ્રહ સર્વોચ્ય કક્ષાનો પવિત્ર, શુભ અને ગ્રહોમાં શ્રેષ્ઠ લાભદાયી ગ્રહ છે. જેમ શુક્રનો ગ્રહ બ્રાહ્મણ જ્ઞાનીનો છે અને ભૃગુ વંશનાં સંતાનો અનુસરે છે તેમ જ ગુરૂનો ગ્રહ પણ બ્રાહ્મણ જ્ઞાતીનો છે અને બ્રાહ્મણ સંતાનો અંગીરસ વંશને અનુસરે છે ગુરૂનાં અનેક વિશેષણો છે, […]
ब्राह्मण कोण? – यस्क मुनि के अनुसार- जन्मना जायते शूद्रः संस्कारात् भवेत द्विजः। वेद पाठात् भवेत् विप्रःब्रह्म जानातीति ब्राह्मणः।। अर्थात – व्यक्ति जन्मतः शूद्र है। संस्कार से वह द्विज बन सकता है। वेदों के पठन-पाठन से विप्र हो सकता है। किंतु जो ब्रह्म को जान ले, वही ब्राह्मण कहलाने का सच्चा अधिकारी है। – योग सूत्र व भाष्य के रचनाकार पतंजलि के अनुसार विद्या तपश्च योनिश्च एतद् ब्राह्मणकारकम्। विद्यातपोभ्यां यो […]