બધા જ રોગ તેમજ તેની સારવારનું વર્ણાન આયુર્વેદ અને એલોપથીમાં આપવામાં આવેલ છે. ભારતીય પ્રાચીન સારવાર પદ્ધતિ આયુર્વેદ અન્ય સારવાર પદ્ધતિઓ કરતાં અતિ પ્રાચીન અને વૈજ્ઞાનિક છે. સૃષ્ટિના સર્જન સાથે જ આયુર્વેદની શરૂઆત થઈ છે એમ કહીએ તો પણ કઈ અતિશયોક્તિ નથી. આયુનો અર્થ જીવનની લંબાઈ અને વેદનો અર્થ જ્ઞાન કરીએ તો આયુર્વેદનો અર્થ થાય જીવનને લંબાવવાનું (આયુષ્ય વધારવાનું) જ્ઞાન. તેથી એમ પણ કહી શકાય કે જીવનનો પ્રારંભ એટલે આયુર્વેદની […]
વૈદિક જયોતિષશાસ્ત્રમાં ચંદ્રના ઉત્તર મધ્યબિદુંને રાહુ કહે છે તથા દક્ષીણ મધ્યબિદુંને કેતુ કહે છે. આ બંને ગ્રહોને કાળા ગ્રહો કે છાયા ગ્રહો કહેવામાં આવે છે. આ બંને ગ્રહો ગ્રહણની બાબતો સાથે સંકળાયેલા છે. તેઓમાં શાસક હોવાથી કોઈ નિશાની નથી. છતાં પણ કહેવાય છે કે તે બુધ અને ગુરૂની રાશિને લાભ આપે છે, જયારે અન્ય લોકો કહે છે કે રાહુ કુંભરાશીને અને કેતુ વૃશ્વિક રાશીને લાભ આપે છે,ચંદ્રનું ઉત્તર મધ્યબિદું રાહુ […]
વૈદિક જયોતિષ શાસ્ત્રમાં મંગળ ને અંગારક તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રણેય નામોને સંસ્કૃત ભાષા પ્રમાણે “પવિત્ર સળગતો કોલસો અને સાનુકુળ” એમ અર્થ થાય છે. મંગળ કપરો કે હાનિકર્તા ગ્રહ છે એમ કહી શકાય. તેનું વર્ણન લાલ રંગના શરિરવાળાં દેવ તરીકે કરાયું છે, એવા દેવ જે અવકાશમાં ખગોળશાસ્ત્રને લગતાં સ્વાભાવિક રંગોને સિધ્ધ કરે છે.
હિન્દુ ધર્મની કેટલીક મુલ્યવાન પરંપરાઓ : ૧. યજ્ઞ યજ્ઞનો એક પ્રમુખ ઉદ્દેશ્ય ધાર્મિક પ્રવૃત્તિ ધરાવતા લોકોને સત્પ્રયોજન માતે સંગઠિત કરવાનો છે. આ યુગમા સંઘ શક્તિ સૌથી પ્રમુખ છે.પરાસ્ત દેવોને પુનઃ વિજયી બનાવવા માતે પ્રજાપતિએ પોતાની પૃથક્-પૃથક્ શક્તિયોંનુ એકીકરણ કરીને સંઘ-શક્તિ ના રૂપ મેં દુર્ગા શક્તિ નુ પ્રાદુર્ભાવ કર્યુ.આ મધ્યમ્થી એમના દિવસ ફ્રરી ગયા અને સંક્ટ દૂર્ થયા. માનવ જાતિની સમસ્યા નો હલ સામૂહિક શક્તિ અને સંઘબદ્ધતા પર નિર્ભર છે, એકાકી-વ્યક્તિવાદી-અસંગઠિત […]
• કામના માત્રથી કોઇ પણ પદાર્થ મળતો નથી. અગર મળે તો પણ તે સદા સાથે રહેતો નથી-આવી વાત પ્રત્યક્ષ હોવા છતાં પણ પદાર્થોની કામના રાખવી એ પ્રમોદ જ છે. • જીવન ત્યારે કષ્ટમય થાય છે. જયારે સંયોગજન્ય સુખની ઇચ્છા કરીએ છીએ અને મૃત્યુ ત્યારે કષ્ટમય હોય છે. જયારે જીવવની ઇચ્છા કરીએ છીએ. • જો વસ્તુની ઇચ્છા પુરી થતી હોય તો તેને પુરી કરવાનો પ્રયત્ન કરીએ અને જો જીવવાની ઇચ્છા પુરી […]
શિવની અષ્ટમૂર્તિઓ : ૧. સૂર્યલિંગ કાશ્મીરનું માર્તડ મંદિર / ઓરિસ્સાનું કોર્ણાક મંદિર / ગુજરાતનું મોઢેરાનું મંદિર ૨. ચંદ્રલિંગ – સોમનાથ મંદિર ૩. યજમાન લિંગ – પશુપતિનાથ (નેપાલ) ૪. પાર્થિવલિંગ – એકામ્રેશ્વર (શિવકાંશી) ૫. જલલિંગ – જંબુકેશ્વર (ત્રિચિનાપલ્લી) ૬. તેજોલિંગ – અરુણાચલેશ્વર (તિરુવન્નુમલાઈ) ૭. વાયુલિંગ – શ્રી કાલહસ્તીશ્વર ૮. આકાશલિંગ – નટરાજ (ચિદંબરમ)
હિન્દુ ધર્મની પાયાની ચાર માન્યતાઓ * હિન્દુ ધર્મની પાયાની ચાર માન્યતાઓ છે.જેને હિન્દુ ધર્મની આગવી વિશેષતાઓ પણ કહી શકાય.એ માન્યતાઓ અન્ય વિશ્વ ધર્મો કરતાં હિન્દુ ધર્મની અજોડતા દર્શાવે છે. એ પૈકી મુખ્ય ચાર માન્યતાઓ નીચે મુજબ છેઃ (૧)એકેશ્વરવાદ અને અવતારવાદ, (૨)મુર્તિપુજાવાદ, (૩)આત્માવાદ, (૪)કર્મ અને પુનર્જન્મવાદ. માન્યતા ૧ એકેશ્વરવાદ અને અવતારવાદ *હિન્દુ ધર્મ અનેક ભગવાન નહી,પરંતુ એક જ સર્વોપરિ ભગવાનમાં માને છે તેને પરમાત્મા,પરબ્રહ્મ કે પુર્ણ પુરુષોતમ નારાયણપણ કહે છે. એ […]
ભક્ત મંદિરમાં જાય છે. ભગવાનની મૂર્તિને દૂધ, ફૂલહાર ચડાવે છે, અને બે હાથ જોડીને તેની પૂજા યાચના કરી ભગવાનનું સાક્ષાત સ્વરૂપ માનીને પોતાની ઈચ્છા મુજબનું વર તેની પાસેથી માગે છે, પરંતુ ટીકાકારો ભગવાનના ભક્તની આવી ચેષ્ટા સામે હશે છે કે પથ્થરની મૂર્તિને ભગવાન માનવી તે તો સૌથી મોટી મૂર્ખતા છે. વળી આવી ટીકા કરનારને વધુ બૌધ્ધિક ગણવામાં આવે છે. પરંતુ ભગવાનની સુંદર મૂર્તિને આપણે પૂજા-પઠ કરીએ, તેને જોઈને આપણા દુઃખ […]
વૈદિક જયોતિષ શાસ્ત્રમાં બુધ તરીકે પ્રચલીત આ ગ્રહ આપણામાં જ્ઞાન અને અદ્દભૂત બુધ્ધીમત્તા જાગૃત કરે છે. બુધ જો શુભ ફળદાયી ગ્રહો સાથે સંયોજાયેલ હોય તો તે લાભકારક છે અને જો તે બુરૂ કરનાર ગ્રહો સાથે જોડાયેલ હોય તો તે હાનિકારક ગ્રહ સિધ્ધ થાય છે. બુધ ને ગ્રહ પતિ કે ગ્રહોના દેવ તરીકે ઓળખવામાં આવે છે. તેનામાં એવી કુશાગ્ર બુધ્ધી જ છે જે સારા- નરસા વચ્ચેનો ભેદ ખુબ જ સાચી રીતે […]
વૈદિક જયોતિષ શાસ્ત્રમાં ચંદ્ર તરીકે પ્રચલીત આ ગ્રહના નામનો અર્થ થાય છે “તેજસ્વી અને ચમકતો”. ચંદ્રને સોમ પણ કહેવામાં આવે છે. “સોમ” એ માદક પણ#beak# પવિત્ર એવું પીણું છે જેનો ઉપયોગ ઐદિક આહુતિઓમાં કરવામાં આવતો. વિદેશોમાં સૂર્ય રાશીને અનુસરવામાં આવે છે. ભારતીય જયોતિષ શાસ્ત્રમાં ચંદ્ર અને તેની રાશિઓને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે.હિદું ધર્મમાં અંગ્રેજી કેલેન્ડરની તારીખો પ્રમાણે જન્મદિવસ અનુસરવામાં આવતો નથી. તેઓ જન્મ સમયે જે મહિનો હોય? અને […]