આદિ માનવ ગુફા જીવન જીવતો ગુડામાં અંધકારને દૂર કરવા ચકમકના પથ્થરનો ઉપયોગ કરતો કાલચક્ર આગળ વધતા માનવ બુધ્ધિનો વિકાસ થયો અને અંધકારને ઉલેચવા માટે દિપક એટલે કે દીવો અસ્તિત્વમાં આવ્યો. માણસ ઈચ્છે ત્યાં દીવો પ્રગટાવી અંધારામાં અજવાળું કરી શકે છે. પરંતુ આજના વિજ્ઞાન યુગમાં આ તેલ કે ધીના દીવાની જરૂર પડતી નથી, સ્વીચ દબાવો અને આંખને પણ આંજી દયે તેવા દીવાના રૂપમાં લેમ્પ આવી ગયા. આમ, આધુનિક વિદ્યુતલેમ્પે પૌરાણિક તેલ-ઘીના […]
1) “Learn from the mistakes of others… you can’t live long enough to make them all yourselves!!” 2)”A person should not be too honest. Straight trees are cut first and Honest people are screwed first.” 3)”Even if a snake is not poisonous, it should pretend to be venomous.” 4)”There is some self-interest behind every friendship. There is no friendship without self-interests. This is a bitter truth.” 5)” Before you start […]
વૈદિક જયોતિષ શાસ્ત્ર પ્રમાણે સૂર્યને રવિ તરીકે ઓળખવામાં આવે છે. તેની ગરમ અને સુકી પકૃતિને ધ્યાનમાં રાખતાં તેની કંઈક અંશે ખોટી અસર પણ થઈ શકે છે તેમ માનવામાં આવે છે. તે સિંહ રાશીનો અધિપતિ છે. તે મેષ રાશીમાં ઉચ્ચનું અને તુલા રાશીમાં નસચનું સ્થાન ધરાવે છે. સૂર્યને આત્માકારક પણ કહેવામાં આવે છે. આ શબ્દનું મૂળ સંસ્કૃત ભાષમાં છે, આત્મા અને કારક-કારકનો અર્થ છે સુચક “આત્મા સુચક”ગુણ ધરાવનાર સૂર્ય જીવનદાતા ગણાય […]
શનિની પનોતી ઘણા લોકોને કષ્ટપ્રદ સાબિત થાય છે. તો ઘણાને લાભપ્રદ સિદ્ધ થાય છે. આપણે ઘણા લોકોને એમ કહેતા સાંભળીએ છીએ કે – ‘અરે ભાઈ, શનિની પનોતીમાં તો ભૂક્કા બોલી ગયા,‘ ‘શનિની સાડા સાતીમાં તો હું ખલાસ થઈ ગયો,‘ ‘મારે તો બરાબરની પનોતી બેઠી છે.‘ તો આથી વિરુદ્ધ એમ કહેનારા પણ મળે છે કે – ‘આપણે તો જીવનમાં જે જે લાભ થયા તે શનિની પનોતીમાં જ થયા.‘ ‘આપણને તો કાયમ […]
જ્યોતિષશાસ્ત્રનો ગણિતવિભાગ એક શુદ્ધ વિજ્ઞાન છે, ગણિત-આધારિત ખગોળશાસ્ત્ર છે, પરંતુ ફળાદેશ એક દર્શન છે, તેથી દરેક દર્શનની જેમ આ દર્શન સમક્ષ પણ કેટલાક પડકારરૂપ પ્રશ્ન છે. (૧) એક જ સમયે અને એક જ સ્થળે જન્મેલાં બે બાળકોનાં ભાવિ અલગ-અલગ શા માટે હોય છે ? (૨) ધરતીકંપ, અકસ્માતો દ્વારા જ્યારે સામૂહિક મૃત્યુ થાય છે ત્યારે તેમાં મરણ પામનાર જાતકોમાં સ્ત્રીઓ, પુરુષો, બાળકો, વૃદ્ધો, યુવાનો વગેરે હોય છે, જે દરેકની કુંડળી અલગ-અલગ […]
જન્મકુંડળી પરથી જાતકનો ફળાદેશ આપતી વખતે નાની – મોટી અનેક બાબતોને ધ્યાનમાં લેવાની હોય છે. સામાન્ય રીતે જ્યોતિષી કુંડળીમાં ૧૨ ભાવ, ૧૨ રાશિઓ અને ૯ ગ્રહનાં લક્ષણો કે સ્વભાવને જ મુખ્યત્વે ધ્યાનમાં લે છે. કોઈ પણ ગ્રહ ક્યા ભાવમાં પડ્યો છે, ક્યા ભાવનો અધિપતિ છે, તે ગ્રહ પોતે કેવા સ્વભાવનો છે – આટલી મુખ્ય બાબતોને આધારે કુંડળીનું બળાબળ નક્કી કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત ગ્રહ સ્વગૃહી છે, ઉચ્ચનો છે […]
શનિ તરીકે વૈદિક જયોતિષ શાસ્ત્રમાં પ્રચલીત આ ગ્રહનું નામ સંસ્કૃત શબ્દ શનિશ્યરા પરથી આવેલું છે. આ શબ્દનો અર્થ છે ધીમી ગતિ કરનારો. શનીમાંથી આપણને શબ્દ મળે છે શૂન, જેનો અર્થ અવગણના કે અમુક બાબત પ્રત્યેની સર્તકતા ગુમાવવી એવો થાય છે. આ સતર્કતા ગુમાવવાનો અર્થ દુન્યવી ચીજો પ્રત્યેની જાગૃતિમાં ઘટાડો એમ પણ કહી શકાય. આમ શનિનો ગ્રહ સંયમ, તપસ્વી વૃતિ, આંતરીક આધ્યાત્મીક ભાવના અને અસ્તીત્વમાં રહેલી ભૌતિકતાઓ પ્રત્યે ઉદાસીનતાનો સુચક છે. […]
રાહુ વિશેની કથા વિવિધ પુરાણોમાં મળે છે. રાહુની કથામાં જેવી વિચિત્રતા અને વિશિષ્ટતા છે તેવી જ વિચિત્રતા અને વિશિષ્ટતા જ્યોતિષમાં રાહુના ફલાદેશ વિશે પણ છે. પૌરાણિક કથા મુજબ દેવો અને દાનવોએ ભેગા મળીને સમુદ્રમંથન કર્યું. સમુદ્રમંથન કરતાં જે ચૌદ રત્નો મળ્યાં તેમાં સૌથી છેલ્લે અમૃત નીકળ્યું. અમૃતનું પાન માત્ર દેવો જ કરે, જેથી દેવો અમર થાય એવું વિષ્ણુ તથા અન્ય દેવોએ વિચાર્યું. આથી વિષ્ણુ યુક્તિપૂર્વક દેવોને અમૃત આપવા લાગ્યા. રાહુ […]
જ્યોતિષ એક વિજ્ઞાન છે. તેમાં ફળાદેશના ક્ષેત્રે નવાં નવા સંશોધનોને અવકાશ રહેવાનો જ. જે વિષયો ‘વિજ્ઞાન‘ તરીકે સર્વ સ્વીકૃત બન્યાં છે, તેમાં પણ જ્યાં માનવ-ધારણાનો પ્રશ્ન હોય છ ત્યાં તો કેટલીક અનિશ્ચિતતા અનિવાર્ય જ બને છે, જેમ કે ‘મેડિકલ સાયન્સ‘ સર્વ સ્વીકૃત વિજ્ઞાન હોવા છતાં તેમાં પણ જ્યાં રોગનિદાનની બાબત આવે છે ત્યાં એક ડૉકટરનું નિદાન બીજા ડૉકટરના નિદાનથી ભિન્ન જોવા મળે છે, તો ક્યારેક એ જ ડૉકટર એક જ […]