દ્વાદશ કાલસર્પયોગ – ફળ કૃતેયુગે સૂર્યચંદ્રૌ ચ દ્વિતિયે જીવ – ભૃગુસુતૌ। દ્વાપરે ભૌમ : સૌમ્યશ્ચ.કલૌ રાહુ – શનિશ્ચરૌ॥ અર્થાત્ – સતયુગમાં સૂર્ય અને ચંદ્રનો પ્રભાવ રહે છે. બીજા એટલે કે ત્રેતાયુગમાં ગુરુ (જીવ) અને શુક્ર (ભૃગુસુત)નો પ્રભાવ જાણવો, દ્વાપરમાં મંગળ અને બુધ (સૌમ્ય) પ્રભાવશાળી હોય છે અને કલીયુગમાં રાહુ-શનિનો પ્રભાવ રહેશે. આ શ્લોકના આર્ષર્દષ્ટા ઋષિના કથન મુજબ જ વર્તમાન સમયમાં જોવા મળે છે કે રાહુ – શનિપ્રધાન જાતકો કોઈને કોઈ […]
માણસના શરીરમાં પ્રાણ એ જીવન તત્વ છે. તેનાથી જ સમગ્ર શરીર ધબકે છે. બધી ક્રીયાઓ થાય છે. એકવાર શરીરમાંથી પ્રાણ ચાલ્યા ગયા પછી આ નશ્વર દેહમાં કોઈ કામનો રહેતો નથી. આપણે બહારના ઉપયોગી તમામ તત્વોનો મહિમા ગાઈએ પરંતુ ખુદ આપણા જીવન તત્વ અર્થાત્ પ્રાણને ભૂલી જઈએ તે કેમ ચાલે ? કારણકે તેના વગરતો કશું જ સંભવી શકે નહિ. વ્યકિત, કુટુંબ કે સમાજ કે રાષ્ટ્ર જીવનને પ્રાણવાન બનાવવા માટે તેનો આદર […]
उपलब्धियों के मंच पर जब भी कोई तुमसे पूछता कि तुम्हारी सफलता के पीछे किसका हाथ है तुम हमेशा मुझको अपनी ताकत बताते रहे |और उसके बाद करतल ध्वनी की गूंजती आवाज से मेरा वो प्रेम का एहसास और बुलंद और गर्वित होता चला गया| याद आया है वो हमारे मिलन का पहला दिन जब तुमने मेरे हाथ को थामते हुए कहा था कि मेरे अस्तित्व को आज पंख मिल […]
નષ્ટ જાતક – એક પરિચય મનુષ્યના જન્મના સમયની ચોક્કસ માહિતી ઉપલબ્ધ હોય તો તેના પરથી નિશ્ચિતપણે જન્મકુંડળી બની શકે અને મનુષ્યને બહુમૂલ્ય માર્ગદર્શન મળી રહે. પરંતુ જન્મના સમયાદિની વિગતો બધા પાસે હોય જ એવું બનતું નથી. આ સ્થિતિમાં જ્યોતિષશાસ્ત્રના મહાન લાભથી આવા લોકો વંચિત રહી જાય છે. આ સમસ્યા પર ભારતીય જ્યોતિષચાર્યોએ ગંભીરતાથી ધ્યાન આપ્યું છે અને આવા લોકોની જન્મકુંડળી તૈયાર કરી શકાય તે માટે ખૂબ ઊંડાણપૂર્વક ચિંતન કરીને સિદ્ધાંતો […]
ગરમીનાં દર્દોની અકસીર ઔષધિ – ગળો એટલે કે ગળો-ગુડુચી ગોળ સાથે લેવાથી કબજીયાત, ઘી સાથે લેવાથી વાયુ, સાકર સાથે લેવાથી પીત્ત, મધ સાથે લેવાથી કફ, સુંઠ સાથે લેવાથી આમવાત, દીવેલ સાથે લેવાથી વાતરક્ત અને ગૌમુત્ર સાથે લેવાથી શ્લીપદ-હાથીપગું મટાડે છે. ગળોના સેવનથી રીબાઈ રીબાઈને મરવાનું બનતું નથી. એનાં પાન મધુર હોય છે. આથી એનાં પાનનું શાક ખુબ સ્વાદીષ્ટ લાગે છે, જે તાવમાં ઉત્તમ છે. ગળો તીખી, કડવી, પચી ગયા પછી […]
મનુષ્યનું વલણ મોટે ભાગે ભૌતિકવાદી હોય છે, પરિણામે દિવ્યશાસ્ત્રોમાંથી પણ મનુષ્ય ભૌતિક લાભ મેળવવા જાણ્યે અજાણ્યે મજે છે. જ્યોતિષશાસ્ત્ર એક દિવ્યશાસ્ત્ર છે, તેનો મૂળભૂત ઉદ્દેશ મનુષ્યના ભૌતિક કે સાંસારિક જીવનની ઘટનાઓનું ફળકથન કરવાનો નથી, પરંતુ મુખ્યત્વે વેદાધ્યયન માટે ઉપયુકત ભૂમિકા પૂરી પાડવાની છે, તેથી જ જ્યોતિષને વેદનું એક અંગ ગણવામાં આવ્યું છે. વેદના ષડંગ પૈકી જ્યોતિષ એક વેદાંગ છે. વેદનો મૂળભૂત ઉદ્દેશ પરમાત્માની અને આત્માની પ્રાપ્તિનો છે, તેથી તેની સંગતિ […]
માનવની ભક્તિ, તપ, યજ્ઞ કાર્યો વગેરેથી પ્રસન્ન થયેલ દેવી-દેવતાઓ તેને સંપત્તિવાન બનાવે છે. આ સંપત્તિમાંથી દેવને ચરણે ધરવા માટે અલગથી દેવ-ભોગ ન કાઢીએ તો આપણે દેવને અપમાન કર્યુ છે તેમ ગણાય અને તે માટે પાપના અધિકારી બનીએ, માનવ ઉપર ભગવાનના હજારો ઉપકારો છે. તેનું ખોરાક લેવાનું, બોલવાનું, ચાલવાનું, ઉંઘવાનું સંપત્તિવાન બનવાનું વગેરે તમામ પ્રભુની ઈચ્છાથી શક્ય બને છે, કહેવાનો મતલબ કે માણસના જીવનની તમામ િક્રયાઓ પ્રક્રીયાઓ ખુદતેનું અસ્તિત્વ પણ ઈશ્વરને […]
પ્રાચીન સમયથી હિંદુઓની એ માન્યતા રહી છે કે મનુષ્ય ચારે બાજુથી અતિમાનવ તત્વોથી ઘેરાયેલો છે, જે ખરાબ અને સારું કરવાની શકિત ધરાવે છે. આ તત્વો જીવનમાં કોઇ પણ મહત્વપૂર્ણ પ્રસંગે વ્યકિતના જીવનમાં સ્ખલન ઊભાં કરી શકે છે. આથી આ અમંગલકારી પ્રભાવોના નિરાકરણ માટે સંસ્કારોની આવશ્યકતા રહેલી છે. અશુભ પ્રભાવોના પ્રતીકાર માટે અશુભ શકિતઓની સ્તુતિ કરાય છે, એમને બલિ અને ભોજન અપાય છે. સ્ત્રીની સગર્ભાવસ્થા, શિશુજન્મ, શૈશવ વગેરે સમયે પણ આ […]
શાસ્ત્રીય દષ્ટિએ સંસ્કાર ગૃહસૂત્રોના વિષયક્ષેત્રમાં આવે છે. છતાં અહીં પણ ‘સંસ્કાર’ શબ્દનો પ્રયોગ એના વાસ્તવિક અર્થમાં ઉપલબ્ધ થતો નથી. અહીં સંસ્કારોનું નિરૂપણ ગૃહ્યયજ્ઞોના રૂપમાં કરાયું છે. ગૃહ્યસૂત્રોમાં વર્ણિત સંસ્કારોની સંખ્યા ૧ર થી ૧૮ સુધીની છે. આશ્ર્વલાયન, પારસ્કર અને બૌધાયન ગૃહ્યસૂત્રોમાં સંસ્કારોની સંખ્યા અનુક્રમે ૧૧,૧૩ અને ૧૩ની દર્શાવાઇ છે. મોટા ભાગનાં ગૃહ્યસૂત્રો અંત્યેષ્ટીનો ઉલ્લેખ કરતાં નથી. બૌધાયનમાં અંત્યેષ્ટીને બદલે પિતૃમેધ સંસ્કારનો ઉલ્લેખ છે. આશ્ર્વલાયન ગૃહ્યસૂત્રમાં નિષ્ક્રમણ અને કેશાન્ત સંસ્કારનો ઉલ્લેખ નથી. […]
માનવદેહની નિરર્થકતાનું પ્રતિક દોણીhttp://marketdecides.com/ આપણી ભારતીય સંસ્કૃતિ મહાન છે. તેણે શ્રી રામ જેવા ઈશ્વરી અવતારનું પુજન કર્યુ છે તો રાવણના ઋષીપણાના ગુણોને પણ દર્શાવ્યા છે. તેણે કૃષ્ણ જન્મના ગુણગાન ગાયા છે તો મનુષ્યના મૃત્યુનો પણ મહિમા ગાયો છે અને તેનાથી દુઃખી ન થવા જણાવ્યું છે, અને પ્રતિકરૂપે સ્મશાનમાં લઈ જવાથી દોણીનો નિર્દેશ કરી બોધ આપ્યો છે કે માટીના રમકડાંરૂપી નટેશ્વર દેહ અંતે માટીમાં જ વિલીન થઈ જવાનો છે. માણસ જન્મથી […]