વિદ્યારંભ સંસ્‍કાર વિદ્યારંભ સંસ્‍કાર

વિદ્યારંભ સંસ્‍કાર શૈક્ષણિક સંસ્‍કારો શૈક્ષણિક સંસ્‍કારોમાં વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ, કેશાંત (કે ગોદાન) અને સમાવર્તન (કે સ્‍નાન) સંસ્‍કારોનો સમાવેશ થાય છે. વિદ્યારંભ સંસ્‍કાર સમયઃ આ સંસ્‍કાર કરવા માટે કાર્તિક સુદ ૧રથી આષાઢ સુદ ૧૧ના દિવસ સુધીનો સમય શુભ ગણાય છે. ૧લી, ૬ઠ્ઠી અને ૧૫મી તથા રિકતા (૪,૯ અને ૧૪) તિથિઓ તેમજ રવિવાર અને મંગળવાર સિવાયના દિવસોએ આ સંસ્‍કાર પ્રયોજાય છે. સૂર્ય જયારે ઉતરાયણ (મકરથી મિથુન રાશિમાં-રરમી ડિસેમ્‍બરથી ર૧મી જૂન)માં હોય ત્‍યારે […]

श्री सुर्य चालीसा श्री सुर्य चालीसा श्री सुर्य चालीसा श्री सुर्य चालीसा

श्री सुर्य  चालीसा दोहा कनक बदन कुण्डल मकर, मुक्ता माला अड्ग । पद्मासन स्थित ध्याइये, शंख चक्र के सड्ग ॥ चौपाई जय सविता जय जयति दिवाकर । सहस्त्रांशु सप्ताश्व तिमिरहर ॥ भानु पतंग मरीची भास्कर सविता । हंस सुनूर विभाकर ॥ विवस्वान आदित्य विकर्तन । मार्तण्ड हरिरूप विरोचन ॥ अम्बरमणि खग रवि कहलाते । वेद हिरण्यगर्भ कह गाते ॥ सहस्त्रांशुप्रद्योतन कहि कहि । मुनिगन होत प्रसन्न मोदलहि ॥ अरुण सदृश […]

विभीषन के धर की चार विशेषता

जब हनिमान जी लंका पहुचते है तो एक एक भवन मे ढुंढ़ुने पर सीताजी नहि मिलती.तभी उसको विभीषण का धर दिखऐ पडता है. तुलसीदासने सुंदरकांड मे लिखा है कि. भवन एक पुनि दिख सुहावा,हरि मंदिर तहं भिन्न बनावा. फिर एक सुंदर महेल दिखए दियाऔसमे भगवान का मंदिर बना हुआ था.यहा एक बात समजने वाली है विभीषण लंका मे रहते थे ओर उनके धरमे चार विशेषता थी,इस लिये हनुमानजी उनके जीवनमे […]

નિષ્‍ક્રમણ સંસ્‍કાર નિષ્‍ક્રમણ સંસ્‍કાર

નિષ્‍ક્રમણ સંસ્‍કાર બાલ્‍યાવસ્‍થાના સંસ્‍કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્‍ક્રમણ, અન્‍નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્‍કારોનો સમાવેશ થાય છે. નિષ્‍ક્રમણ સંસ્‍કારઃ નિષ્‍ક્રમણ એ શિશુને પહેલીવાર વિધિપૂર્વક ઘરની બહાર લાવવાનો સંસ્‍કાર છે. આ સંસ્‍કાર પ્રસંગે तच्चक्षुर्देवहितम् (પાર. ગૃહ્ય. સૂ. 117,5,6) એ મંત્રોનું ઉચ્‍ચારણ થાય છે. વૈદિક સાહિત્‍યમાં આ પ્રથાનો કોઇ પણ ઉલ્‍લેખ નથી. ગૃહ્યસૂત્રોમાં આપેલી વિધિ અનુસાર પિતા બાળકને બહાર લઇ જાય છે અને ઉપર્યુકત મંત્રના ઉચ્‍ચારણ સાથે એને સુર્યનું દર્શન કરાવે છે. […]

નામકરણ સંસ્‍કાર નામકરણ સંસ્‍કાર

નામકરણ સંસ્‍કાર બાલ્‍યાવસ્‍થાના સંસ્‍કાર બાલ્‍યાવસ્‍થાના સંસ્‍કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્‍ક્રમણ, અન્‍નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્‍કારોનો સમાવેશ થાય છે. નામકરણ સંસ્‍કાર नाखिलस्य व्यवहारहेतु शुभावहं कर्मसु भाग्यहेतु: नाम्नैव कीर्ति लभते मनुष्यस्तत प्रशस्तं नामकर्म નામ એ અખિલ વ્‍યવહારનો હેતુ છે, એ શુભ કર્મોમાં ભાગ્‍યનો હેતુ છે, નામથી જ મનુષ્‍ય કીર્તિ પ્રાપ્‍ત કરે છે, આથી નામકરણ અત્‍યંત પ્રશસ્‍ત છે. પછીના જમાનામાં નક્ષત્રોને બદલે રાશિઓ પ્રચલિત થઇ. રાશિ ૧ર જ છે, તેથી દરેક રાશિના […]

જાતકર્મ સંસ્કાર જાતકર્મ સંસ્કાર

બાલ્‍યાવસ્‍થાના સંસ્‍કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્‍ક્રમણ, અન્‍નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્‍કારોનો સમાવેશ થાય છે. જાતકર્મ સંસ્‍કાર અર્થઃ જાત(સંતાન)નો જન્‍મ થાય ત્‍યારે તેના સુરક્ષા અને કલ્‍યાણ માટે જે સંસ્‍કાર કરવામાં આવે છે, તેને ‘જાતકર્મ સંસ્‍કાર’ કહે છે. સ્‍ત્રોતઃ ઋગ્‍વેદમાં जन्मन શબ્‍દનો પ્રયોગ બે સ્‍થળે જોવા મળે છે, પરંતુ ત્‍યાં એ શબ્‍દ પુત્ર વગેરે સંબંધીઓના અર્થમાં છે. અથર્વવેદના એક સૂકતમાં સરળ અને સુરક્ષીત પ્રસવ માટે પ્રાર્થનાઓ કરાઇ છે. તૈતરીય સંહિતામાં આવતા […]

સીમંતોન્‍નયન સંસ્‍કાર સીમંતોન્‍નયન સંસ્‍કાર

સીમંતોન્‍નયન સંસ્‍કાર પ્રાગ્-જન્‍મ સંસ્‍કારો ગર્ભાધાન, પુંસવન અને સીમંતોન્‍નયન સંસ્‍કારોનો પ્રાગ્-જન્‍મ સંસ્‍કારોમાં સમાવેશ થાય છે. સીમંતોન્‍નયન સંસ્‍કાર આજે સીમંતોન્‍નયનને ‘ખોળો ભરવો’ એ નામથી ઓળખવામાં આવે છે. તેમાં નણંદ કે પાંચ સૌભાગ્‍યવતી સ્‍ત્રીઓ ગર્ભવતીના ખોળામાં ચોખા (સવા પાંચ શેર), નાળિયેર, સાકર કે પીસ્‍તા, સોપારી વગેરે ભરે છે. સૌરાષ્‍ટ્રમાં આ સંસ્‍કાર ‘ખોળાભરણું’ કે ‘અઘરાણી (अग्गहणिया – અગૃહિણી) કરવી’ એ નામથી પ્રચલિત છે. ગર્ભવતી સ્‍ત્રીની ફરજોઃ અમંગલકારી શકિતઓથી રક્ષા, શારીરિક શ્રમનો નિષેધ અને માનસિક […]

પુંસવન સંસ્‍કાર પુંસવન સંસ્‍કાર

પુંસવન સંસ્‍કાર ઉત્તમ અને ઇચ્છિત બાળક માટેનું આયોજનકેવી રીતે કરવું? લગ્ન ના નિર્ણય બાદ જો કોઇ સૌથી અગત્યનો મુદ્દો  જીવનમાં આવે તો તે એટલે પોતાના બાળક માટેનું આયોજન. અને જો આપ હવે  આપના બાળક માટે આયોજન કરી રહ્યાં છો તે આનંદની વાત છે. આપને આપની પસંદગીના બાળક મેળવવામાં ઇશ્વર મદદ કરે તેવી શુભકામના.. આપ બાળક માટે આયોજન બદ્ધ જવા માંગો છો તે આનંદની વાત છે. કારણ કે મોટાભાગના દંપતિમાં પ્રથમ […]

ગર્ભાધાન સંસ્કાર(સોળ સંસ્કાર) ગર્ભાધાન સંસ્કાર(સોળ સંસ્કાર)

ગર્ભાધાન   ગર્ભાધાન સંસ્કાર શું છે ? પહેલા તો ગર્ભાધાન શબ્દને સમજીએ. ગર્ભનું આધાન, એટલે કે ગર્ભ રહેવો તે ગર્ભાધાન છે. ગર્ભાધાન થવું અને સંસ્કારપૂર્વક ગર્ભને સ્થાપિત કરવો એ બંનેમાં ફર્ક છે. આપોઆપ ગર્ભ રહી જવો તેમાં સંસ્કાર થતા નથી. પરંતુ ઇશ્વરને આહવાન કરીને, દેવતાઓને ગર્ભને આર્શીવાદ આપવા આમંત્રણ આપીને વિધિપૂર્વક પ્રાર્થનાસહ ગર્ભાધાન કરવું એ સંસ્કાર છે. શાસ્ત્રો કહે છે, માનવ ૠણી છે. માનવ તરીકે જીવી રહ્યો છે, તે માટે […]

શુભત્વનો કારક નેપચ્યુન શુભત્વનો કારક નેપચ્યુન

શુભત્વનો કારક નેપચ્યુન નેપચ્યુન, હર્ષલ અને પ્‍લુટો એ ત્રણ ગ્રહો ખગોળ શાસ્ત્રીઓએ છેલ્લી ત્રણેક સદી દરમ્યાન શોધી કાઢ્યા છે. આકાશમાં તો તે ગ્રહો હતા જ પરંતુ તેમની ગતિવિધિ વિશે પ્રાચીન સમયમાં જ્ઞાન ન હતું તેથી સ્વાભાવિક રીતે જ તે ગ્રહોની શુભાશુભ અસરો વિશે પ્રાચીન જ્યોતિષ શાસ્ત્રમાં કોઈ ચર્ચા નથી. આથી આ ગ્રહોની માનવજીવન ઉપર શી અસર થાય છે તે હજુ અભ્યાસનો જ વિષય છે. અહીં સિદ્ધાંતો અને અનુભવને આધારે નેપચ્યુન […]

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
Font Converter online
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events