યજ્ઞોપવીત સંસ્‍કાર યજ્ઞોપવીત સંસ્‍કાર યજ્ઞોપવીત સંસ્‍કાર

યજ્ઞોપવીત સંસ્‍કાર રક્ષાબંધન એટલે કે શ્રાવણી પૂર્ણીમાંના જ દિવસે જનોઈ ધારણ કરવાના સંસ્‍કાર પણ સંપન્‍ન કરવામાં આવે છે. આ સંસ્‍કારને યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કરવાનો ઉપનયન સંસ્‍કાર પણ કહેવમાં આવે છે. ઉપ એટલે નજીક અને નયન એટલે આરોહણ જેનાથી ભક્ત પ્રભુ પાસે અને શિષ્‍ય ગુરૂ તરફ આરોહણ કરે છે તે સંસ્‍કાર વિધી એટલે જ ઉપનયન સંસ્‍કાર આ ઉપનયન સંસ્‍કારોનો આદેશ આપણા વેદશાસ્‍ત્રોએ આપ્‍યો છે. જનોઈ ધારણ કરવાથી શિષ્‍યગુરૂ પાસેથી શિક્ષા પ્રાપ્‍ત […]

શ્રાધ્‍ધ શ્રાધ્‍ધ શ્રાધ્‍ધ

શ્રધ્ધા થી અપાતી અંજલી -શ્રાધ્‍ધ શ્રાધ્‍ધ એટલે આપણા પૂર્વજો અને પિતૃઓને અદ્ર્ય આપવું. આ શ્રાધ્‍ધને કૃષ્‍ણપક્ષ શ્રાધ્‍ધ પક્ષ પણ કહેવામાં આવે છે. આપણા પિતૃઓએ આપણા તથા આપણા પરિવારના ઉત્‍કર્ષ માટે જીવનભર મહેનત કરી, આપણને સુખ-સંપત્તિ અપવવા ખુદ પોતાના સુખ-સમૃધ્‍ધીનો ભોગ આપ્‍યો હોય છે. શ્રાધ્‍ધના દિવસો દરમ્‍યાન આ પિતૃઓને યાદ કરી તેઓના સુખ અને શાંતિની કામના કરવાની હોય છે. સાથે સાથે પિંડદાન કરવામાં આવે છે. તર્પણ એટલે કે તૃપ્‍ત પણ કરવામાં […]

વિવાહની વિધિ વિવાહની વિધિ વિવાહની વિધિ

વિવાહની વિધિધ વિધિ વૈવાહિક વિધિનો આરંભ વરદાન કે વરને કન્‍યાદાન કરવાથી વાચિક (મૌખિક) કબૂલાતથી થાય છે. ઋગ્‍વેદકાલમાં વર પોતાના મિત્રો સાથે વધૂના પિતા પાસે જઇને એની સામે ઔપચારિક પ્રસ્‍તાવ મૂકતો. કાલક્રમે વર નહીં, પણ તેના બદલે વરનો પિતા સ્‍વજનો સાથે કન્યાના પિતાને ત્‍યાં જતો. આજે કન્‍યાપક્ષના પુરુષો વરને ત્‍યાં જઇ શ્રીફળ વગેરે આપી આ વિધિ કરે છે. સૌરાષ્‍ટ્રના વડનાગરા નાગર જેવી કોઇ જ્ઞાતિઓમાં વરપક્ષ કન્‍યાનું માગું કરે છે ને કન્‍યાપક્ષ […]

વ્‍યકિતની ઉકિત અને સૂત્રો

વ્‍યકિતની ઉકિત અને સૂત્રો વ્”મારા જેવા અલ્‍પાત્‍માને માપવા સારુ સત્‍યનો ગજ કદી ટૂંકો ન બનો.” – મહાત્‍મા ગાંધી ”જેહના ભાગ્‍યમાં જે સમે જે લખ્‍યું તેહને તે સમે તે જ પહોંચે. ” – નરસિંહ મહેતા ”બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે. ” – ટીપુ સુલતાન ”ઝાડના થડને કાપી નાખો, ડાળાં આપોઆપ તૂટી પડશે. ” – બાજીરાવ પહેલો ”ઊઠો, જાગો અને ધ્‍યેયપ્રાપ્‍તી સુધી મંડયા […]

ગ્રહોની અવસ્થા ગ્રહોની અવસ્થા ગ્રહોની અવસ્થા

ગ્રહોની અવસ્થા જ્યોતિષશાસ્ત્ર એક અત્‍યંત ગહન શાસ્ત્ર છે. જન્મકુંડળીને આધારે જાતકના જીવન વિષે કે જાતકના જીવનના કોઈ ખાસ પ્રશ્ન વિષે નિર્ણય લેતાં પહેલાં અનેક બાબતોનો અભ્યાસ કરી, તેના તારણરૂપે જે નિર્ણય આપી શકાય. સામાન્ય રીતે કુંડળીના ૧૨ ભાવ, ૧૨ રાશિઓ, નવ ગ્રહોના સંયુક્ત અભ્યાસથી ફલાદેશ કરવામાં આવતો હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં અત્યંત મહત્વનો ગણાય એવો એક મુદ્દો ગ્રહોની અવસ્થાનો છે. જ્યોતિષશાસ્ત્રે ગ્રહોની દસ અવસ્થાઓ દર્શાવી છે તે નીચે પ્રમાણે છે. […]

જગ પાલક શ્રીવિષ્‍ણુ ભગવાન જગ પાલક શ્રીવિષ્‍ણુ ભગવાન

જગ પાલક શ્રીવિષ્‍ણુ ભગવાન આપણે રામ, કૃષ્‍ણ, નરસિંહ વગેરે ભગવાનની પૂજા કરીએ છીએ પરંતુ હક્કિતમાં તે ભગવાન શ્રી વિષ્‍ણુના જ અવતારો છે. બ્રહ્માજીએ તો સૃષ્ટિની રચના કરી દીધી, પરંતુ આ સમગ્ર સૃષ્ટિનું ચક્ર સતત વ્‍યવસ્થિત ચાલે તે જોવાની જવાબદારી શ્રી વિષ્‍ણુની છે એટલે જ તેમને સૃષ્ટિના પાલનકર્તા કહ્યા છે. આપણા વેદશાસ્‍ત્રો જુઓ કે રામાયણ, મહાભારત જેવા પૈરાણિક ગ્રંથોનું નિરીક્ષણ કરો, શ્રી વિષ્‍ણુ દરેકમાં છવાયેલા છે. શ્રી વિષ્‍ણુના નામ પણ અપાર […]

श्री सरस्वती चालीसा श्री सरस्वती चालीसा

दोहा जनक जननि पदम दुरज, निज मस्तक पर धारि । बन्दौं मातु सरस्वती, बुद्धि बल दे दातारि ।। पूर्ण जगत में व्याप्त तव, महिमा अमित अनंतु । रामसागर के पाप को, मातु तुही अब हन्तु ।। चौपाई जय श्रीसकल बुद्धि बलरासी । जय सर्वज्ञ अमर अविनाशी ।। जय जय जय वीणाकार धारी । करती सदा सुहंस सवारी ।। रुप चतुर्भुजधारी माता । सकल विश्व अन्दर विख्याता ।। जग में पाप […]

અંત્યેષ્‍ટી સંસ્‍કાર અંત્યેષ્‍ટી સંસ્‍કાર અંત્યેષ્‍ટી સંસ્‍કાર

હિંદુઓના જીવનનો અંતિમ સંસ્‍કાર અંત્‍યેષ્‍ટી છે, જેની સાથે એના આ ઐહિક જીવનનો અંતિમ અધ્‍યાય પૂરો થાય છે. મરણ પછીની આ છેલ્‍લી ક્રિયાને ‘અંત્‍યેષ્‍ટી ઇષ્ટિ’ (છેલ્‍લો યજ્ઞ) કહે છે. જીવનકાલ દરમ્‍યાન પ્રત્‍યેક હિંદુ પોતાની પ્રગતિના ભિન્‍ન ભિન્‍ન સ્‍તરો પર વિવિધ ક્રિયાઓ અને વિધિવિધાનો કરે છે. મૃત્‍યુ બાદ પરલોકમાં ભાવિ સુખ તથા કલ્‍યાણ માટે એનો અંતિમ સંસ્‍કાર કરાય છે. બૌધાયન પિતૃમેધસૂત્ર (3, 1, 4) અનુસાર જન્‍માંતર સંસ્‍કારો દ્વારા વ્‍ય‍કિત આ લોકને જીતે […]

ચુડાકરણ સંસ્‍કાર ચુડાકરણ સંસ્‍કાર ચુડાકરણ સંસ્‍કાર

બાલ્‍યાવસ્‍થાના સંસ્‍કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્‍ક્રમણ, અન્‍નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્‍કારોનો સમાવેશ થાય છે. ચુડાકરણ સંસ્‍કાર ‘ચૂડા-ચૂલા’ એટલે શિખા (ચોટલી). બાકીના ચૂલ (વાળ)નું મુંડન કરી માથાની ટોચ પર શિખા રાખવામાં આવે, તેને ‘ચૂડાકરણ’ કે ‘ચૌલકર્મ’ કહે છે. चूडा-चूला નો અર્થ મસ્‍તક પણ થાય છે, તેથી ‘ચૂડાકર્મ’ કે ‘ચૌલકર્મ’ શબ્‍દ મસ્‍તક (પરના કેશ) નું મુંડન એ અર્થમાં પણ પ્રયોજાતો હતો. કેશછેદન એ આ સંસ્‍કારનું મુખ્‍ય પ્રયોજન છે. ધર્મશાસ્‍ત્રો અનુસાર દીર્ઘ […]

અન્‍નપ્રાશન સંસ્‍કાર અન્‍નપ્રાશન સંસ્‍કાર અન્‍નપ્રાશન સંસ્‍કાર અન્‍નપ્રાશન સંસ્‍કાર

બાલ્‍યાવસ્‍થાના સંસ્‍કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્‍ક્રમણ, અન્‍નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્‍કારોનો સમાવેશ થાય છે. અન્‍નપ્રાશન સંસ્‍કાર અર્થઃ આ સંસ્‍કાર બાળકની શારીરિક આવશ્‍યકતાની પૂર્તિ સાથે સંબંધ ધરાવે છે. બાળક સામાન્‍ય રીતે પાંચ-છ માસનું થાય ત્‍યાં સુધીમાં માતાના દૂધ પર જીવતું હોય છે. એ પછી બાળકના પોષણ માટે માતાનું દૂધ ઓછું પડતું જાય છે, અને બાળકની તંદુરસ્‍તી માટે તેની ખોરાકની જરૂરિયાત વધતી જાય છે. ખોરાક બાળકને શકિત આપે છે, એવા ખ્‍યાલ […]

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
Font Converter online
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events