दैनिक साधना, त्रिकाल संध्या पूजन દૈનિક સાધના ક્રમ (૧) બ્રહ્મસંધ્યા (૨) પૂજા (૩) જપ (૪) પ્રાથના. આસન પર બેસીને શરીર અને મનને પવિત્ર બનાવવા માટે શરીરના પાંચ તત્વોને શુધ્ધ કરવા માટે શરીર (ભૂત) શુધ્ધિ કરવામાં આવે છે. તેને જ બ્રહ્મસંધ્યા કહેવામાં આવે છે. સંધ્યા કરવા માટે પાંચ કર્મ કરવા પડે છે. (૧) પવિત્રીકરણ (૨) આચમન (૩) શિખાબંધન (૪) પ્રાણાયામ (૫) ન્યાસ. (૧) પવિત્રીકરણ / શરીર શુદ્ધિ પવિત્રીકરણઃ ડાબા હાથમાં પાણી […]