|| બ્રહ્ર્મ સુકતમ || કદાચિન્મિલિતા દેવા ઇદ્રાધાશ્ચૈવ સર્વશઃ | સત્યલોકં સમાસાધ દદશુઃ પદ્મ સંભવમ ||૧|| પધ્મકોશ સમુદ્ભુતં પદમબોધ સપ્રભમ | ચતુર્વકત્રં ચતુર્વેદં ચતુરાગમ પુજિતમ ||૨|| ચતુર્વર્ણધરં દેવં ચાતુહોત્રપ્રવર્તકમ | કૃષ્ણ જિનધરં શાન્તં પ્રભુ પ્રભવતામપિ ||૩|| સ્વયંભુવમ્ચિન્ત્યં ચ સર્વસંહાર કારણમ | દક્ષિણાસ્વદના જજાતો યર્જુવેદસ્તથૈવ ચ | યાંશ્ચ માધદના જજાત અત્વથર્વા તદન્તરમ ||૧૬|| ઊતરાન્મુખતો જાતઃ સામવેદસ્તથૈવ ચ | બ્રાહ્મણાસ્તે મુખાજજાત બાહુંભ્યાં ક્ષત્રિયાસ્તથા ||૧૭|| ઉરુવયાતથા વૈશ્યાઃ પાદારછુદ્રાસ્તથૈવ ચ | વિધુતોયાનિ મેધાશ્ય ગ્રહાસ્ગ્ચેન્દ્ર ધનુંષી […]
મેષ રાશિ કોઈની પાસેથી કોઈ વસ્તુ મફતમાં લેવી નહીં. હાથીદાંતમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ જાતક માટે હાનિકારક છે. લાલ રંગના રૂમાલનો હંમેશાં ઉપયોગ કરવો. સાંજ ઢળતાં ઘઉં અને ગોળ બાળકોને વહેંચવાં. જમણા હાથમાં ચાંદીનો વેઢલો ધારણ કરવો. સાધુ-સંતો, માતા અને ગુરુજીની સેવા કરવી. સદાચારનું સદૈવ પાલન કરવું. ગળી વસ્તુઓનો વ્યાપાર કરવો નહીં. પ્રાંગણમાં લીમડાનું વૃક્ષ ઉછેરવું. રાત્રે સૂતી વખતે ઓશિકા પાસે એક પ્યાલામાં પાણી ભરીને મૂકવું. સવારે આ જળને કોઈ […]
इतिहास और संरचना Audichchya ब्राह्मणों के गुजरात राज्य में स्थित हैं. वर्ष 950 ईस्वी के आसपास से ही Audichchya ब्राह्मणों के रूप में मूल के उनके इतिहास का पता लगाया जा सकता है. वर्ष 942 ईस्वी में हुई थी. कि Mulraj सोलंकी अपने मामा सामंत सिंह Chawda, तो सत्तारूढ़ राजा की हत्या करने के बाद Anhilpur पतन के सिंहासन पर कब्जा कर लिया. पुराने दिनों में वहाँ दो अपराधों थे, […]
જ્યોતિષશાસ્ત્ર એક અત્યંત ગહન શાસ્ત્ર છે. જન્મકુંડળીને આધારે જાતકના જીવન વિષે કે જાતકના જીવનના કોઈ ખાસ પ્રશ્ન વિષે નિર્ણય લેતાં પહેલાં અનેક બાબતોનો અભ્યાસ કરી, તેના તારણરૂપે જે નિર્ણય આપી શકાય. સામાન્ય રીતે કુંડળીના ૧૨ ભાવ, ૧૨ રાશિઓ, નવ ગ્રહોના સંયુક્ત અભ્યાસથી ફલાદેશ કરવામાં આવતો હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં અત્યંત મહત્વનો ગણાય એવો એક મુદ્દો ગ્રહોની અવસ્થાનો છે. જ્યોતિષશાસ્ત્રે ગ્રહોની દસ અવસ્થાઓ દર્શાવી છે તે નીચે પ્રમાણે છે. (૧) દીપ્ત […]
શ્રધ્ધા થી અપાતી અંજલી -શ્રાધ્ધ શ્રાધ્ધ એટલે આપણા પૂર્વજો અને પિતૃઓને અદ્ર્ય આપવું. આ શ્રાધ્ધને કૃષ્ણપક્ષ શ્રાધ્ધ પક્ષ પણ કહેવામાં આવે છે. આપણા પિતૃઓએ આપણા તથા આપણા પરિવારના ઉત્કર્ષ માટે જીવનભર મહેનત કરી, આપણને સુખ-સંપત્તિ અપવવા ખુદ પોતાના સુખ-સમૃધ્ધીનો ભોગ આપ્યો હોય છે. શ્રાધ્ધના દિવસો દરમ્યાન આ પિતૃઓને યાદ કરી તેઓના સુખ અને શાંતિની કામના કરવાની હોય છે. સાથે સાથે પિંડદાન કરવામાં આવે છે. તર્પણ એટલે કે તૃપ્ત પણ કરવામાં […]
ગ્રહોની અવસ્થા જ્યોતિષશાસ્ત્ર એક અત્યંત ગહન શાસ્ત્ર છે. જન્મકુંડળીને આધારે જાતકના જીવન વિષે કે જાતકના જીવનના કોઈ ખાસ પ્રશ્ન વિષે નિર્ણય લેતાં પહેલાં અનેક બાબતોનો અભ્યાસ કરી, તેના તારણરૂપે જે નિર્ણય આપી શકાય. સામાન્ય રીતે કુંડળીના ૧૨ ભાવ, ૧૨ રાશિઓ, નવ ગ્રહોના સંયુક્ત અભ્યાસથી ફલાદેશ કરવામાં આવતો હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં અત્યંત મહત્વનો ગણાય એવો એક મુદ્દો ગ્રહોની અવસ્થાનો છે. જ્યોતિષશાસ્ત્રે ગ્રહોની દસ અવસ્થાઓ દર્શાવી છે તે નીચે પ્રમાણે છે. […]
જગ પાલક શ્રીવિષ્ણુ ભગવાન આપણે રામ, કૃષ્ણ, નરસિંહ વગેરે ભગવાનની પૂજા કરીએ છીએ પરંતુ હક્કિતમાં તે ભગવાન શ્રી વિષ્ણુના જ અવતારો છે. બ્રહ્માજીએ તો સૃષ્ટિની રચના કરી દીધી, પરંતુ આ સમગ્ર સૃષ્ટિનું ચક્ર સતત વ્યવસ્થિત ચાલે તે જોવાની જવાબદારી શ્રી વિષ્ણુની છે એટલે જ તેમને સૃષ્ટિના પાલનકર્તા કહ્યા છે. આપણા વેદશાસ્ત્રો જુઓ કે રામાયણ, મહાભારત જેવા પૈરાણિક ગ્રંથોનું નિરીક્ષણ કરો, શ્રી વિષ્ણુ દરેકમાં છવાયેલા છે. શ્રી વિષ્ણુના નામ પણ અપાર […]
નિષ્ક્રમણ સંસ્કાર બાલ્યાવસ્થાના સંસ્કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્કારોનો સમાવેશ થાય છે. નિષ્ક્રમણ સંસ્કારઃ નિષ્ક્રમણ એ શિશુને પહેલીવાર વિધિપૂર્વક ઘરની બહાર લાવવાનો સંસ્કાર છે. આ સંસ્કાર પ્રસંગે तच्चक्षुर्देवहितम् (પાર. ગૃહ્ય. સૂ. 117,5,6) એ મંત્રોનું ઉચ્ચારણ થાય છે. વૈદિક સાહિત્યમાં આ પ્રથાનો કોઇ પણ ઉલ્લેખ નથી. ગૃહ્યસૂત્રોમાં આપેલી વિધિ અનુસાર પિતા બાળકને બહાર લઇ જાય છે અને ઉપર્યુકત મંત્રના ઉચ્ચારણ સાથે એને સુર્યનું દર્શન કરાવે છે. […]
નામકરણ સંસ્કાર બાલ્યાવસ્થાના સંસ્કાર બાલ્યાવસ્થાના સંસ્કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્કારોનો સમાવેશ થાય છે. નામકરણ સંસ્કાર नाखिलस्य व्यवहारहेतु शुभावहं कर्मसु भाग्यहेतु: नाम्नैव कीर्ति लभते मनुष्यस्तत प्रशस्तं नामकर्म નામ એ અખિલ વ્યવહારનો હેતુ છે, એ શુભ કર્મોમાં ભાગ્યનો હેતુ છે, નામથી જ મનુષ્ય કીર્તિ પ્રાપ્ત કરે છે, આથી નામકરણ અત્યંત પ્રશસ્ત છે. પછીના જમાનામાં નક્ષત્રોને બદલે રાશિઓ પ્રચલિત થઇ. રાશિ ૧ર જ છે, તેથી દરેક રાશિના […]
શુભત્વનો કારક નેપચ્યુન નેપચ્યુન, હર્ષલ અને પ્લુટો એ ત્રણ ગ્રહો ખગોળ શાસ્ત્રીઓએ છેલ્લી ત્રણેક સદી દરમ્યાન શોધી કાઢ્યા છે. આકાશમાં તો તે ગ્રહો હતા જ પરંતુ તેમની ગતિવિધિ વિશે પ્રાચીન સમયમાં જ્ઞાન ન હતું તેથી સ્વાભાવિક રીતે જ તે ગ્રહોની શુભાશુભ અસરો વિશે પ્રાચીન જ્યોતિષ શાસ્ત્રમાં કોઈ ચર્ચા નથી. આથી આ ગ્રહોની માનવજીવન ઉપર શી અસર થાય છે તે હજુ અભ્યાસનો જ વિષય છે. અહીં સિદ્ધાંતો અને અનુભવને આધારે નેપચ્યુન […]