* ભારતીય સંસ્કૃતિ વિશ્વની સર્વપ્રથમ સુશિક્ષિત,સુવિકસિત સંસ્કૃતિ હતી. આ સંસ્કૃતિએ વિશ્વને સર્વપ્રથમ યુનિવર્સિટી – તક્ષશિલા વિધાપીઠની ભેટ આપી હતી.
* તક્ષશિલા યુનિવર્સિટીમાં સ્તાનક(ગેજયુએટ)થયા પછી અનુસ્નાનક તરીકે (પોસ્ટ ગેજયુએટ)વિશેષ અભ્યાસ માટે ૧૦,૫૦૦ વિધાર્થી ભણતા હતા.વિશ્વની કોઈ પણ યુનિવર્સિટીમાં અનુસ્નાનકોનીઆટલી મોટી સંખ્યા આજે પણ નથી!