ક્રમ | અટક | શાખા | ગોત્ર | યજમાન | વેદ |
૧ | મહેતા | કાઠીગોર શાખાવત | કૌશીક | ખાચર ખુમારવાળા | સામવેદી |
૨ | તેરૈયા | ||||
૩ | માઢક | ||||
૪ | ધાંધીયા | ||||
૫ | આમંગ | ||||
૬ | શીલુ | ||||
૭ | પુરોહીત (ગોર) | શાખાવત | |||
૮ | જોષી | ભાઇ-૪ | ભારદ્રાજ | બોરીચા કાઠી | યર્જુવેદી |
૯ | વરડાંગર | ||||
૧૦ | બોરીસાગર | ||||
૧૧ | ચાઉં | ||||
૧૨ | રવિયા | ભાઇ-૪ | પરાશર | જગડા સોની | સામવેદી |
૧૩ | ગોલા | ||||
૧૪ | ભરાડ | ||||
૧૫ | આંધળીયા | ||||
૧૬ | વેગડા | ભાઇ-૩ | ગૌતમ | વેગડ કાઠી | યર્જુવેદી |
૧૭ | ભુટક | ||||
૧૮ | મંડીર | ||||
૧૯ | ઝાખરા | આવૃતિયા | વશિષ્ટ | બાબરીયા કાઠી | -મળેલ નથી- |
૨૦ | સૈયાગોર | માર્કન્ડ | -મળેલ નથી- | ||
૨૧ | ધ્રાંગડ | આગીરસ | યર્જુવેદી | ||
૨૨ | પંડયા | વશિષ્ટ | -મળેલ નથી- | ||
૨૩ | બામટા | એત્રીશ | ચારણ – જોષી | -મળેલ નથી- | |
૨૪ | પુરોહીતગોર | અગસ્ત | શાખાવત રાજગોર | -મળેલ નથી- |
રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ રાજેસ્થાન અને ગુજરાતમા છે. અહીંયા ગુજરાતી બ્રાહ્મણ જ્ઞાતિ વિશે વિગત આપેલ છે.
રિમાર્ક :
વેદઃ શુકલ યર્જુવેદ
શાખા: માધ્યંદીની
પ્રવરઃ કૌશીક,ઓસિક,આપલવાન
શીવઃ યજ્ઞ
ગણેશઃ સપ્તમુખ
ભૈરવઃ ચંડ
દેવીઃ ગૌરી
નોંધ :
એક ગોત્ર સગા ભાઇ-બહેન
ગોર-યજમાન સગા ભાઇ-બહેન