સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ એકાદશા શ્રાદ્ધ ભાગ-૪
એકાદશા શ્રાદ્ધ
(જળાશય આગળ-શક્ય હોય તો)
ઈશાન પૂર્વ ઉત્તર દક્ષિણ
ચોખા ઘઉં ચોખા પશ્ચિમ
સફેદ કપડું- ચોખા લાલ કપડું-ઘઉં લાલ કપડું- ચોખા
યજમાને પૂર્વાભિમુખ બેસવું.
ત્રણ સ્થાપન-
વચ્ચે લાલ, તેમાં ઘઉં પુરવા. ચાર દિશાએ ચાર ખાનાં અનેવચ્ચેએક. તેમાં પાંચ પાત્રો. પાંચ દેવોની મૂર્તિઓ (વિષ્ણુની સોનાની, બ્રહ્માની રૂપાની, રુદ્રની તાંબાની, યમની લોઢાની અનેસત્પુરુષની સીસાની) પંચપાત્ર પરતરભાણી ઢાંકી તેમાં દરેકમાં એક એક મૂકવી. આ પંચદેવ.વચલા સ્થાપનની ઉત્તરમાં સફેદ સ્થાપન. એમાં ચોખા. એમાં નવ ખાનાં- આઠ દિશાઅનેવચ્ચેએમ બનાવવાં. વચ્ચેના મોટાખાના પર એક કળશ ઢાંકણ સહીત મૂકવો. વચલા સ્થાપનની દક્ષિણમાં લાલસ્થાપન. એમાં ઉત્તર દક્ષિણ ચોખાની એકહારમાં સાત ઢગલી કરવી. ઈશાન(NorthEast) ખૂણામાં ચોખાની એક મોટી ઢગલી કરીબીજો કળશ મૂકવો. તેના ઢાંકણ પર તાંબાનીરુદ્રની મૂર્તિ મૂકવી. એક થાળીમાં સામેપાટલા પર વિષ્ણુનો ચટ. જમણા હાથ તરફ મોટી થાળીમાં ૧૧ ચટ ઉત્તર તરફ મુખ રહે તેમ મૂકવા માટે તૈયાર રાખવા. બંનેકળશમાં દૂર્વા મૂકવી.
दूर्वे ह्यमृत संपन्ने शतमूले शतांकुरे,शतं पातक संहर्ति कलशे त्वां क्षिपाम्यहम्.
પંચપલ્લવ-
अश्वस्थो दुम्बर प्लक्ष आम्रन्य ग्रोध पल्लवा,
पंचभृगा ईमे प्रोक्ताः कलशे निक्षिपाम्यहम्.
પુષ્પ-
विविधं पुष्पं जातं देवानां प्रीति वर्धनम्,क्षिप्तं यत्कार्य संभूतं कलशे निक्षिपाम्यहम्.
પંચધાન્ય-
धान्यौषधि मनुष्याणां जीवनं परमं स्मृतम्,
क्षिप्तं यत्कार्य संभूतं कलशे निक्षिपाम्यहम्.
બંનેકળશમાં ચોખા, તલ, ચંદન વગેરેનાખવું. ઢાંકણ પર સત્યેશની સોનાની મૂર્તિ મૂકવી.
પ્રથમ પંચગવ્ય (ગાયનાં દૂધ, દહીં, ઘી, છાણ, મૂત્ર- ભેગાં)ની એક અંજલી આપવી.
હવેઉપર જણાવેલ નવ ખાનાવાળા સફેદ સ્થાપનમાં ઈશાન ખૂણાથી શરૂ કરી
ઘડિયાળની દિશા મુજબ પૂર્વ, અગ્નિ, દક્ષિણ– એ ક્રમેસોપારી મૂકતા જવું અને ચોખા વધાવતા જવું.
ॐ रुकिमण्यै नमः रुकिमणीं आहवायामि स्थापयामि.
પહેલી સોપારી ઈશાન ખૂણામાં. (North-east)
सत्यभामै ….. सत्यभामां० – પૂર્વ
जांबुवत्यै …… जांबुवतीं ०– અગ્નિ
नाग्निक्यै……नाग्निकीं०—દક્ષિણ
कालिंद्यै…….कालिंदीं– નૈઋત્ય
मित्रविंदायै…मित्रविंदां०—પશ્ચિમ
लक्ष्मणायै…….लक्षमणां०– વાયવ્ય
चारुहासिन्यै….चारुहासिनीं०—ઉત્તર
વચ્ચેના કળશની પૂજા. હાથમાં ચોખા લેવા.
ॐ सत्येशाय नमः सत्येशं आह्वायामि स्थापयामि…
વચ્ચેકળશ પર ચોખા વધાવવા.
ॐ सत्येशाय अष्टशक्ति सहित नमः सर्वोपचारार्थे चंदनं
पुष्पं धूपं दीपं नैवेद्यं कुंकमं अक्षतान् समर्पयामि.
–હાથમાં શ્રીફળ અનેપૈસો રાખવાં.
पराकृतं मयाघोरं ज्ञातमज्ञातकिल्विषम्,
जन्मर्तोध दिन यावत्तस्मात्पापात्पुनातु माम्.
ब्रह्महा मधपस्तेयी तथैव गुरु तल्पत्रः,
महापातकि नरत्वे तत्संगी च पंचमम्.
अति पातक मन्यस्य तन्ननयूमुपपातकम्,
गोवधो व्रात्यतास्तेयं ऋणानां चापरिक्रिया.
अनाग्रि परिता पापण्य विक्रयः परिवेदनम्,
ईंधनार्थे द्रुमच्छेदस् त्रिहिंसौ विजीवनम्.
मातापित्रोर शुश्रुषा तद्वाक्याकरणं तथा,
गुर्वादि श्रेष्ठ विप्राणां यत्किंचिद् दुष्कृतं कृतम्.
अनृतालापान किंचित् स्वकर्माकरणं तथा,
अहविस्करस्परित्यागो नित्य नैमित्तिकच्युति.
अनाश्रमस्तत्वज्ञान देवशुश्रुषाणादिकम्,
ईन्द्रियाभिरतिः स्त्रीषु नानाजातिषु या भवेत्.
ब्रह्म क्षत्रिय विटशुद्र विधवादासी संगमः,
अभक्षणभक्षणापेय पान भक्षस्य निंदनम्.
कुग्रामवासः पारुष्यं दुर्गमो दुर्भेगाधमः,
ग्राम कुष्टान्न दुष्टान्न फलशाकादि भक्षणम्.
नास्तिक्यं वा स्वधर्मेषु परधर्मेषु या रतिः,
अपूज्य पूजनं पूज्य पूजनस्य व्यतिक्रमः.
ततो ज्ञानकृतं वाधि कायिकं वाचिकं तथा,
मानसं त्रिविधं पूर्व प्रायश्चितैः नाशितम्.
एतेषां पापनाशार्थं षडब्दाधु पदिश्यताम्,
तथा च गुरुलघु पापा विशोधनार्थ प्रायश्चितं अहं याचे.
પછી બ્રાહ્મણ “याच्यताम्” બોલેએટલે નાળિયેર- દક્ષિણા વિષ્ણુનેઅર્પણ કરવાં. સ્નાનના પ્રતિક તરીકેશરીર પર પાણી છાંટવું.
ફરીથી એ જ નાળિયેર હાથમાં લઈ તેના પર ચંદન-પુષ્પ મૂકવાં.
सत्येशाय नमस्तुभ्यं पापाहा परमेश्वर, मया दत्तार्घ्यदानेन प्रेत मुक्तिप्रदो भव.
આ નાળિયેર સત્યેશનેઅર્પણ કરવું. (સફેદ સ્થાપનમાં વચ્ચે) અનેપગેલાગવું.વચલા સ્થાપનમાં પંચદેવની પૂજા. જનોઈ સવ્યં(ડાબે) . દરેક વખતેચોખા વધાવવા.
ॐ ब्रह्मणे नमः ब्रह्माणं आह्वायामि
स्थापयामि, विष्णवे…….विष्णुं०
रुद्राय……..रुदं० यमाय……..यमं०
सत्पुरुषाय….सत्पुरुषं०
પૂજા
ॐ ब्रह्मादि प्रेतपर्यंतेभ्य नमः सर्वोपचारार्थे चंदनं पुष्पं धुपं दीपं नैवेद्यं फलं दक्षिणां समर्पयामि.
વૃષોત્સર્ગ વિધિ–જમણા હાથ તરફ લાલ કાપડ પર ઉત્તર-દક્ષિણ ચોખાની સાત ઢગલી અનેઈશાન ખૂણામાં કળશ પર રુદ્રની મૂર્તિ- દરેક ઢગલી પર સોપારી મૂકતા જઈ ચોખા વધાવવા.
१. ॐ काल्य नमः कालीं आह्वायामि स्थापयामि.
२. कराल्यै….करालीं० ३. विकटाय… विकटां० ४. भीषणायै….भीषणां०
५. महोत्कटायै….. महोत्कटां० ६. संहारिण्यै….संहारिणीं० ७. दुरावर्षाय…दुरावर्षां०
ઈશાન ખૂણે-
ॐ रुद्राय नमः, रुद्रं आह्वायामि स्थापयामि.
પૂજન– ॐ रुद्र सहित सप्तप्रेत
मातृकेभ्यो नमः सर्वोपचारार्थे चंदनं पुष्पं
धुपं दीपं नैवेद्यं कुंकुमं अक्षतान् समर्पयामि.
અગ્નિ- કપુરના ટૂકડા પર ઘી મૂકી સળગાવીનેહવન કુંડમાં મૂકવો.
सप्त हस्तश्चतुः शृंगः सप्त जिह्वो द्विशिर्षकः,
त्रिपाद प्रसन्न वदनः सुखासीनः शचिस्मितः.
ચંદન, પુષ્પ અનેચોખા લેવા.
ॐ प्रायश्चिते विटनामाग्नये सर्वोपचारार्थे चंदनं पुष्पं अक्षतान् समर्पयामि.
જમણા હાથ તરફ હવન કુંડની બાજુમાં દર્ભના ટુકડા પર બ્રહ્માનો એક ચટ મૂકવો.
ॐ विष्णवे नमः એ મંત્રથી ઘી, તલ, જવની ૧૦૮ આહુતિ આપવી.
નીચેના દરેક મંત્ર વખતેપણ ઘી, તલ.જવની ૧૦૮ આહુતિ આપવી
ॐ अग्नये नमः ईदमग्नये न
मम. वायवे-ईदं० सूर्याय-ईदं०
अग्निवरुणाभ्यां-ईदं०(२) अयशे-ईदं०
वरुणायसवित्रेविष्णवेविश्वेभ्योदेवेभ्योमरुद्
भ्योस्वर्केभ्यश्च-ईदं० प्रजापतये-ईदं०
અગ્નિ પૂજા–
ॐ मृटनाम्ने अग्नये नमः सर्वोपचारार्थे
चंदनं पुष्पं धुपं दीपं नैवेद्यं कुंकुमं अक्षतान् समर्पयामि.
હવેનાળિયેરનેચંદન, પુષ્પ, ચોખા વગેરેથી શણગારીનેડીંટું પૂર્વ દિશામાં રાખી
या श्रीः स्वयम् બોલી હોમી દેવું.
–જમણા હાથ તરફ મોટી થાળીમાં ૧૧ ચટ ઉત્તરથી શરૂકરી ચટનું મોં પૂર્વ દિશામાં
રાખી મૂકતા જવું. દરેક વખતેજવ લઈ આ ચટોનેવારા ફરતી ચડાવવા.
પૂજન–ॐ विष्णवादि विष्णुपर्यंत तेभ्यो
नमः सर्वोपचारार्थे जलं वस्त्रं
यज्ञोपवीतं चंदनं पुष्पं धुपं दीपं नैवेद्यं
कुंकुमं अक्षतान् मुखवासं दक्षिणां समर्पयामि.
ફરીથી છેલ્લેપાણી ચડાવવું. જેકંઈ દાન કરવું હોય તેઅનેફરીથી સ્નાન કરવું. ( શરીર પર પાણીના છાંટા નાખવા.)
ॐ अपवित्रઃ पवित्रो………