ગાયમાતાનું આપણા જીવનમાં ઓષધરુપે મહત્વ
*ગાયનું ધી શરીરમાં તમામ પ્રકરના ઝેરનો નાશ કરવાવાળુ,ધા ને રૂજાવવાવાળુ,તાકતવર,હ્રદય માટે લાભકારી છે.તાજુ ધી વધારે સ્વાદિષ્ટ અને સુગંધીદાર હોય છે.
* ગાયનું દૂધ કેન્સરના કીટાણુઓનો નાશ કરે છે.
ગાયનું દૂધ હ્રદયરોગ, અલ્સર,ક્ષયરોગ વગેરે અસાધ્ય રોગ મટાવવાવાળૂ સર્વોતમ રસાયણ છે.
* પ્રાચીન ભારતમાં ગાયનું દુધ વેચવું અને પુત્ર વેચવો સમાન માનવામાં આવતા હતા.ગાય અને ગાયનું દૂધ વેચવું પાપ માનવામાં આવતું હતું.આજે પણ ભારતમાં કેટકાક સ્થળોએ ગાય અને ગાયનું દૂધ વેચતા નથી પણ તે દાન સ્વરૂપમાં આપવામાં આવે છે.
* આંખો દુખતી હોય ત્યારે ગાયના દૂધનો પાટો બાધવાથી દર્દ મટી જાય છે.
* ગઔઅનું દૂધ લઈ આખા શરીર પર માલિસ કરી નાહવાથી અનેક રોગોથી મુક્તિ મળે છે તેમજ ચામડી ગોરી,ચમકદાર અને તેજસ્વી બને છે.
* ગાયના ધી-દૂધનો શીરો ખાવાથી પ્રસુતા સ્ત્રીને કોઈ રોગ થતા નથી.
* મહાભારતમાં રાજા યુધિષ્ઠિરે ગાયના દૂધને અમ્ટ્ર તુલ્ય માન્યુ છે યક્ષે જયારે પ્રશ્ન પુજયો કે પૃથ્વીનું અમૃત કયુ છે? યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે ગાયનું દૂધ જ એક માત્ર પૃથ્વી પરનું અમૃત છે.
ગાયનું દૂશ માનવ શરીરમાં કાયાપલટ કરી તેના બધાજ અંગોને પુષ્ટ બનાવી અને અનેક રોગોને નષ્ટ કરે છે કાયાપલટથી નવું જીવન મળે છે.
* યુરોપના સૈનિકોને પોષ્ટિક આહાર માટે ગાયનું ધી,દૂધ દરરોજ આપવામાં આવે છે.
* ધરમાં ગાયના ધીનો દિવો કરવાથી વાયુમંડળ શુધ્ધ તેમજ પવિત્ર બને છે.
* કાળી ગાયનું દુધ ત્રિદિષ શામક અને સર્વોતમ છે સાંજે જંગલમાથી ચરીને આવેલી ગાયનું દુધ સવારના દૂધ કરતા હકલુ હોય છે.
* ગાયના દૂધથી કોલેસ્ટ્રોરલની વુધ્ધિ નથી થતી,હ્રદય તેમજ લોહીના પ્રવાહને સુગમ બનાવે છે.
* ગાયનું ગરમ દૂઢ પીવાથી કફ તેમજ ગરમ કરી ઠંડુ પીવાથી પિત્તનો નાશ થાય છે.
* અનેક ધર્મો ગ્રંથો અનુસાર પંચામૃત ગાયનું દૂધ,ધી,દહી,શક્કર,(ખાંડ)ાને વરસાદના શુધ્ધ પાણિથી બનાવવામાં આવે છે.
* જલોદરના રોગીને પાણી પીવાની સખ્ત મનાઈ છે,તે ફકત ગાયનું દૂધ પીવે તો રોગમાં પણ સુધારો થાય છે.
ગાય માતાની કૃપાથી જો કોઈ ગર્ભધારણ કરેલી મહિલા એક મહિના સુધી ચાંદીની કટોરીમાં દેશી ગાયના દૂધનું દહી બનાવીને ખાય તો દિવ્ય શક્તિશાળી બાળક જન્મશે.