સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ-દશાહ શ્રાદ્ધ, ભાગ-૩
દશાહ શ્રાદ્ધ
જનોઈ સવ્યમ્-(ડાબી બાજુ) – યજમાને પોતાના શરીર પર પાણી છાંટવું.
ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा,
यः स्मरेत्पुंडरीकाक्षं स बाह्याभ्यंतर शुचिः.
-ડાબા હાથમાં તલ અનેદર્ભ રાખવાં.
જમણા હાથેપૂર્વ દિશાથી શરૂકરી ફરતે ઘડિયાળની દિશાએ પાણી છાંટવું.
-હવે ઈશાન(North-East) ખૂણામાં દર્ભના એક ટૂકડા પર વાડકી મૂકી તેમાં પાણી ભરી ચંદન, ચોખા અનેફૂલ નાખવાં.
ॐ अपवित्रः० એ મંત્ર બોલી દર્ભની સેર વાડકીમાં ફેરવવી. જનોઈ અપસવ્ય (જમણે) કરવી.
ॐ पुंडरीकाक्षाय नमः.
-વાડકીમાંનું પાણી પિતૃઓનેનૈવેદ્ય ધરાવવાની રસોઈ પર છાંટવું. (આ વાડકી બાજુપર રાખી મૂકવી.)
–દર્ભની એક સેર ઉત્તર – દક્ષિણ મૂકવી. તેના પર ૧૦ પિંડ નીચેના મંત્રો બોલી વારા ફરતી ઉત્તરથી શરૂકરી મૂકતા જવું.
अहनि सर्वमंगपादांगुलिबलवीर्य निष्पत्यर्थं एष ते पिंड उपतिष्ठताम्.
९. ॐ काश्यप गोत्रे ……प्रेताय नवमे
अहनि सर्वांगसंपूर्णावयव निष्पत्यर्थं एष ते पिंड उपतिष्ठताम्.
१०. ॐ काश्यप गोत्रे ……प्रेताय दशमे
अहनि क्षुप्तिपासावयव निष्पत्यर्थं एष ते पिंड उपतिष्ठताम्.
બધા પિંડો પર પાણી ચડાવવું.
ॐ काश्यप गोत्रे ……प्रेताय पिंडोपरि
प्रत्यवने जलमद्वतं तव उपतिष्ठताम्.
–હાથ ધોવા. બધા પિંડ પર આવી જાય એટલું સુતર લેવું.
ॐ काश्यप गोत्रे ……प्रेताय पिंडोपरि
सूत्रं मदत्तं तव उपतिष्ठताम्.
બધા પિંડનેચંદનનો ચાંલ્લો કરવો.
उपतिष्ठताम्.
એક તાંબાના પાત્રમાં પાણી અને દૂધ મળી એકાદ લીટર ભરવું. તેમાં તલ, જવ, ચંદન (સર્વૌષધિ) નાખવાં. પછી નીચેનો મંત્ર બોલી પહેલા પિંડ પર એક, બીજા પર ત્રણ, ત્રીજા પર પાંચ (૪)સાત (૫)નવ (૬) અગિયાર (૭)તેર (૮)પંદર (૯)સત્તર અને દસમા પર ઓગણીસ અંજલિઓ આપવી.
ॐ काश्यप गोत्रे ……प्रेत दाहजनित तृषा उपशमनार्थे पिंडोस्योपरि एवं
दुग्धतिलतोयमंजलिं मद्दत्तस्तव उपतिष्ठताम्.
વધેલું પાણી પિંડો ઉપર નીચેના પાંચ શ્લોકો બોલતાં બોલતાં ધારા કરી ચડાવી દેવું.
अनादि निधिनो देव शंखचक्रगदाधरः,
अक्षय्य पुंडरीकाक्ष प्रेत मम मोक्षपदो भव.
अतसी पुष्पसंकाश पीतवास समच्युतम्,
येन नश्यंति गोविंद न तेषां विद्यते भय.
कृष्ण कृष्ण कृपालो त्वमगतीनां गतिर्भवो,
संसारार्णवमग्रानां प्रसीद पुरुषोत्तम.
नारायण सूरश्रेष्ठ लक्ष्मीकांत वरप्रद,
अनेन तर्पणे नाथ प्रेत मोक्षपदो भव.
हिरण्यगर्भ पुरुष व्यक्त अव्यक्त स्वरूपपणे,
अस्यातस्यमो प्रेक्षौर्थ सुप्रीतो भव सर्वदा.
ચમચીમાં પાણી લેવું.
सुरभे त्वं जन्मातर्देवि विष्णुपदे सुस्थिताम्,
ग्रासं गृहाण मद्दत्तं गोमातस्त्रातुमर्सि.
પાણી ચડાવી દેવું. ફરીથી પાણી લેવું.
ॐ काश्यप गोत्रे …….. प्रेताय दास्यमानो तव उपतिष्ठताम्.
પાણી ચડાવી દઈ ફરીથી પાણી લેવું.
ॐ काश्यप गोत्रे …….. प्रेताय क्षुत्पिपासा निवृत्त्यर्थे तव उपतिष्ठताम्.
પાણી ચડાવી દઈ ફરીથી પાણી લેવું.
ॐ काश्यप गोत्रे …….. प्रेताय
स्वर्गमार्गे सुखार्थ तव उपतिष्ठताम्.
પાણી ચડાવી દઈ ફરીથી પાણી લેવું.
ॐ काश्यप गोत्रे …….. प्रेताय
मोक्षमदानार्थ तव उपतिष्ठताम्.
પાણી ચડાવી દેવું. જનોઈ ડાબી બાજુકરી ચમચીમાં પાણી લેવું.
दशाह श्राद्धं यत्न्यून अतिरिक्तं तत्सर्व
भवतां ब्राह्मणात् वचनात् श्री विष्णोः
प्रसादात् विधिवत् भवतु…..
પાણી નીચે મૂકી દેવું. જનોઈ ફરીથી જમણી બાજુ કરી દેવી.