વિશ્વમાં સૌપ્રથમ વિવિધ પ્રકારનાં વાહનો અને વિમાનોની શોધ કરી હતીઃભારતીય સંસ્કૃતિએ…
ભારતે.દસ હજાર વર્ષ પહેલાંઋગ્વેદમાં ભારતીય ઋષિઓએ શોધેલાં વિવિધ પ્રકારનાં વાહનોનાં વર્ણન જોવા મળે છે.જેમ કે,
૧.વાયુ અથવા પવનની શક્તિથી ચાલતા વાહનો,
૨ ત્રણ માળવાળુ વિશાળ વાહન,
૩ વીજળી ઊર્જા(બેટરી)થી ચાલતું વાહન,
૪ સમુદ્ર્ તેમજ જમીન પર ચાલતું વાહન,
૫ આકાશમં ઊડી શકે તેવું ત્રણપૈડાવાળુ વાહન,
આવાં વિવિધ પ્રકારના વાહનોનો ઉપયોગ ઋગ્વેદમાં દર્શાવવામાં આવ્યો છે.
ત્રણ હજાર કરતાં વધુ વર્ષો પહેલાં ભારતના મહાન ઋષિ ભારદ્રાજે વૈજ્ઞાનિક પદ્રતિથી વિમાનો બનાવવાનું અને તેનું ઉડ્ડયન કરવાનું વિજ્ઞાન જગત સમક્ષ મુકયું હતું
તેમણે ‘વૈજ્ઞાનિક શાસ્ત્ર’માં વિમાનની ટેકનોલોજી અંગે ખુબ વિસ્તારપુર્વક માર્ગદર્શન આપ્યુ છે,જેમાં લેસર ટેકનોલોજી,વીડીયો-ફોટોગ્રાફી ટેકનોલોજી વગેરે સહિત ૩૨ પ્રકારની ટેકનોલોજીનો પણ ઉપયોગ દર્શાવવામાં આવ્યો છે.
તેમાં કેટલીક એવી બાબતો પણ છે કે જે અંગે આધુનિક વિજ્ઞાનીઓ હજુ સુધી સંશોધન કરી શકયા નથી.