વિશ્વમાં અંતરિક્ષ વિજ્ઞાનનો પાયો નાખ્યોઃ ભારતીય સંસ્કૃતિએ…
* અંતરિક્ષ વિજ્ઞાન કે ખગોળ વિજ્ઞાન એટલે આકાશમાં ધુમતાં અનેક ગ્રહો,સુર્યો,તારામંડળો વગેરેનું વિજ્ઞાન.ભાતતીય સંસ્કૃતિએ તેમાં સર્વ પ્રથમ પ્રકાશ પ્રાથર્યો હતો.આજથી ઓછામાં ઓછા ૧૦.૦૦૦વર્ષ પહેલાં ઋગ્વેદના ઋષિઓએ બ્રહ્માડ,નક્ષત્રો,સુર્ય-ચંદ્ર,ગ્રહો,ગ્રહણો વિશે વિજ્ઞાનિક શોધખોળ કરી હતી.
* વિજ્ઞાનો કહે છે કે,આરબો અને ગ્રીક લોકો પણ ભારત પાસેથી જ અંતરિક્ષનું જ્ઞાન શીખ્યા હતા.
બ્રહ્માંડ અને પૃથ્વીની ઉત્પતિ વિશે સૌપ્રથમ વૈજ્ઞાનિક શોધ કરીઃભારતીય સંસ્કૃતિએ….
* પૃથ્વીની ઉત્પતિ ઇ.સ્.પૂર્વે ૪૦૦૪માં થઈ -તેમ પશ્ચિમના ધર્મો કહે છે.
જયારે હિન્દુ સંસ્કૃતિનાં હજારો વર્ષ જૂના વિષ્ણુપુરાણ,પહ્મપુરાણ વગેરે ગ્રથો કહે છેઃબ્રહ્માડ અને પૃથ્વીની ઉત્પતિ ૮,૬૪,૦૦,૦૦,૦૦૦(આઠ, અબજ,ચોસઠ કરોડ)વર્ષ એટલે કે એક કલ્પ પહેલા થઈ હતી(એક કલ્પ એટલે? ગણતરી મુજબ મનુષ્ય દ્રષ્ટિએ એક ચતુયુંગી એટલે ૪૩ લાખ વીસ હજાર વર્ષોનું ગણાય અને આવા એક હજાર ચતુયુગ થાય ત્યારે બ્રહ્નાનો એક દિવસ ગણાય એટલે કે ચાર અબજ બત્રીસ કરોડ વર્ષોનો એક બ્રાહ્ન દિવસ અને એક બ્રાહ્ન દિવસનો એક કલ્પ ગણવામાં આવે છે ) આજે વિશ્વના પ્રખર વૈજ્ઞાનિકો સ્વીકારે છે કે પૃથ્વીની ઉત્પતિ માટે ભારતીય સંસ્કૃતિએ હાજારો વર્ષો પહેલા કહેલો આ સમય બિલકુલ સાચો છે.