કાશ્મીરી બ્રાહ્મણ મોતીલાલ પરિવાર અને જવાહરલાલની પુત્રી અને ફિરોઝ નામના મુસ્લિમને ઇસ્લામિક રીવાજો પ્રમાણે પરણેલી ઇન્દિરા પ્રિયદર્શીનીના મુસ્લિમ પુત્ર રાજીવરત્ન અને ઇટાલિયન ખ્રિસ્તી માતા સોનિયાના પુત્ર રાહુલ ગાંધીએ આજે અત્યંત ચોંકાવનારું નિવેદન કરતાં જણાવ્યું કે તેઓ બ્રાહ્મણ છે. ઉત્તરપ્રદેશમાં મુસ્લિમોના તળીયા ચાટી મત લેવા નીકળેલા રાહુલ બાબાને પોતાની સમજ નથી..અન્યના દોરવાયે દોર્યે જાય છે. પરિણામે રાજકારણમાં રોજ પીટાય છે.
કોંગ્રેસનું ભાવી ગણાતા યુવરાજ રાહુલ બાબાએ આજે કહ્યું કે તેઓ બ્રાહ્મણ છે અને મીડિયા તૂટી પડ્યું..સાથે સાથે ફેસબુક જેવી સોશિયલ વેબ સાઈટ્સ પર તો રાહુલના કાર્ટુન્સ ફરતા થઇ ગયા.