ભારતીય સંસ્કૃતિ વિશેષ
પંચામૃત
દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ
પંચતત્વ
પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિ
ત્રણ ગુણ
સત્વ, રજ અને તમસ
ત્રણ દોષ
વાત, પિત્ત, કફ
ત્રણ લોક
આકાશ, મૃત્યુલોક, પાતાળ
સાત સાગર
ક્ષીરસાગર, દૂધસાગર, ધૃતસાગર, પથાનસાગર, મધુસાગર, મદિરાસાગર, લડુસાગર
સાત દ્વીપ
જમ્બુદ્વીપ, પલક્ષદ્વીપ, કુશદ્વીપ, પુષ્કરદ્વીપ, શંકરદ્વીપ, કાંચદ્વીપ, શાલમાલીદ્વીપ
ત્રણ દેવ
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ
ત્રણ જીવ
જલચર, નભચર, થલચર
ત્રણ વાયુ
શીતલ, મંદ, સુગંધ
ચાર વર્ણ
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર
ચાર ફળ
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ
ચાર શત્રુ
કામ, ક્રોધ, મોહ, લોભ
ચાર આશ્રમ