પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે અલગ-અલગ દેવી દેવતાઓની આરાધના કરવામાં આવે છે. જેની જેવી કામના હોય તેણે તે મુજબના દેવતાનું પૂજન કરવું જોઇએ. શ્રીમદ્ ભાગવતમાં પણ તેનું વર્ણન છે.
સત્યની વૃદ્ધિ માટે:
બ્રહ્મ = યશની વૃદ્ધિ માટે:
નારાયણ = વિદ્યા વૃદ્ધિ હેતુ:
શિવ = ધન વૃદ્ધિ હેતુ:
લક્ષ્મી = સુંદર વર માટે:
પાર્વતી = સુંદર પત્ની માટે:
ઉર્વશી = વીર્ય વૃદ્ધિ માટે:
ચંદ્રમા = ઇન્દ્રિયોની પુષ્ટી માટે:
ઇન્દ્ર = તેજ વૃદ્ધિ માટે:
અગ્નિ = રાજ્ય પદ પ્રાપ્તિ માટે:
મનુદેવ = કુટુંબ વૃદ્ધિ માટે:
પિતૃ દેવતા = સંતાન માટે:
દક્ષ પ્રજાપતિ = અન્ન, હાથી, ઘોડા માટે:
રુદ્રદેવ = બળશાળી બનવા માટે:
ઇલાદેવી = સુંદર દેખાવ માટે:
ગંધર્વોની પૂજા = શત્રુઓના નાશ માટે:
નિઋતિ રાક્ષસ = નિષ્કામ ભક્તિ માટે: